________________
તપશ્ચર્યા
પ્રકરણ – ૬
ષટકર્મ, પ્રાણાયામ, આસન, મુદ્રા, પ્રત્યાહાર, ધ્યાન અને સમાધિ છે. હઠયોગનો સંબંધ શરીર સાથે વધારે અને મન તથા આત્મા સાથે ઓછો છે. . 6. આવી સ્થિતિમાં મન નિરોધાવસ્થામાં પ્રવેશ કરે છે. જ્યાં રાજયોગનો પ્રારંભ થાય છે. નાડીઓની શુદ્ધિ થવા પર કુંડલીની શક્તિ જાગૃત થાય છે તથા તે છ ચક્રોને ભેદીને સહસ્ત્રાધારમાં પહોંચે છે. આવી સ્થિતિમાં સાધકનું મન નિરાલંબ એટલે કે મૃત્યુ-ભય-રહિત થાય છે. જે યોગાભ્યાસનું મૂળ છે. . 7આને કૈલાશ પણ કહે છે. 8I
હઠયોગમાં યમ તથા નિયમોના પાલનનું વિધાન છે. તો અનેક વસ્તુઓનો ત્યાગ કરવાનો આદેશ છે. અર્થાત્ આચાર તથા વિચારોને વિશેષ મહત્ત્વ આપ્યું છે. આ પ્રકારે યમ-નિયમનું પાલન કરતા હઠયોગી સ્થૂળ શરીર દ્વારા પોતાની શક્તિને અંતર્મુખી બનાવી સુક્ષ્મ શરીરને વશ કરીને ચિત્ત નિરોધ કરે છે અને ક્રમશઃ પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. આ હઠયોગ પદ્ધતિ છે. બૌદ્ધયોગ
બૌદ્ધધર્મમાં યોગ સંજ્ઞા બોધિસત્વની પ્રાપ્તિ અથવા જગતની નિઃસારતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ છે. | 2 | બૌદ્ધધર્મમાં પણ તત્ત્વજ્ઞાન માટે યોગનું પ્રયોજન સ્વીકૃત છે. બૌદ્ધ ગ્રન્થોમાં ધ્યાન અને સમાધિ એ યોગ જ છે.
બૌદ્ધ યોગ સાધનાનાં ચાર સ્મૃતિઓ માની છે એટલે કે કાયાનુંપશ્યના, વેદનાનું પશ્યના, ચિત્તાનુંપશ્યના અને ધર્માનપશ્યના મહત્ત્વપૂર્ણ છે. આ સ્મૃતિઓનાં અન્તર્ગત જ ઇન્દ્રિય સંયમ, ચાર આર્યસત્ય અષ્ટાંગિક માર્ગ, સપ્ત બૌદ્ધયંગ, ચાર ધ્યાન તથા અનાત્મવાદ આવે છે. I 3 I
સમ્યકજ્ઞાનની પ્રાપ્તિના ત્રણ સાધન બતાવ્યા છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞા. શીલ-સાત્વિક કર્મ જેનું પાલન સાધુ-સાધ્વી તથા શ્રાવકો માટે અનિવાર્ય છે. અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય તથા વ્યસનનિરોધને પંચશીલ કહેવામાં આવે છે. આ પંચશીલ આચાર તથા વિચારોનું નિયંત્રણ કરે છે. જે સાધકને બોધિલાભ પ્રાપ્ત કરવું છે તેના માટે આ આવશ્યક છે. આ પાંચશીલની સાથે સાથે ભિક્ષુ તથા
6. હઠયોગપ્રદીપિકા ૨/૧૨ 7. ભારતીય સંસ્કૃતિ સૌર સાધના મા-૨, પૃ. ૩૬૭
શિવસંહિતા - ૫
1. હઠયોગપ્રદીપિકા ૧૦૫૭ 2. Tધાવાન્ ભારતીય ટર્શન માં- ૭, પૃ. ૩૨૨ 3. તીનવ્યાય - ૨/૨