________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
(૨૨) સર્વકામ વિરતિ - કામનાઓને પ્રત્યે વિરક્તભાવ (૨૩) પ્રત્યાખ્યાન - મૂળગુણના પચમ્માણ લેવા (૨૪) પ્રત્યાખ્યાન - ઉત્તરગુણના પચખાણ લેવા (૨૫) ચતુસર્ગ - ત્યાગ (૨૬) અપ્રમાદ – પ્રમાદથી બચવું (૨૭) લવાળવ - સાધુઆચારનું પાલન કરવું (૨૮) ધ્યાન – સંવરયોગ (૨૯) મારણાંતિક ઉદય – મરણ સમયે દુઃખ આવતા ક્ષોભ ન અનુભવવો. (૩૦) સંગનો ત્યાગ – ખરાબ સંગનો ત્યાગ કરવો. (૩૧) પ્રાયશ્ચિત - લાગેલા દોષોને યાદ કરવા (૩૨) મારણાંતિક આરાધના – શરીર ત્યાગ અને કષાય ક્ષય કરતા સમયનું તપ
આ યોગસંગ્રહને યોગની આધારભૂમિ માનવામાં આવેલ છે અને આને સુદઢ તથા ફળીભુત બનાવવાનો આદેશ આપેલ છે. આ યોગસંગ્રહનું સભ્યપાલન કરવાથી પૂર્ણયોગીની ભૂમિકા સુધી પહોંચી જાય છે.
યોગના ઉત્કૃષ્ટ સાધનો પાંચ પ્રકારના બતાવ્યા છે. (૧) સ્થાન (૨) ઉર્ણ (વર્ણ) ૯૩) અર્થ (૪) આલંબન (૫) અનાલંબન
આમાં પ્રથમ બે પ્રકારના સાધન કર્મયોગની અંતર્ગત આવે છે કારણ કે આમાં કાયોત્સર્ગાદિ આસન, તપ, મંત્ર, જપ આદિ ક્રિયાઓ કરવી પડે છે. આ આચાર મિમાંસા રૂપ માનવામાં આવ્યા છે. અને પેરા ત્રણ જ્ઞાન યોગમાં રૂપ માનવામાં આવ્યા છે. I 12
આધ્યાત્મિક વિકાસના માટે યોગના પાંચ અનુષ્ઠાન બતાવ્યા છે. (૧) વિષાનુષ્ઠાન (૨) ગરાનુષ્ઠાન (૩) અનનુષ્ઠાન (૪) તદ્ધતુ અનુષ્ઠાન તથા (૫) અમૃતાનુષ્ઠાન. આ અનુષ્ઠાનમાં પહેલા ત્રણ અનુષ્ઠાન છે કારણકે આ રાગાદિભાવથી યુક્ત હોવાના કારણે લૌકિક છે અને અન્તિમ બે અનુષ્ઠાન
1. યોવિંશિશ - ૨