________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
जोगो विश्यिं यामो उच्छाह परक्कमो तहा चेट्ठा ।। 4 । सति सामत्थं चिय जोगस्स हवन्ति पण्णाया ॥ વીર્ય, સ્થાન, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ તથા સામર્થ્ય શબ્દ પ્રકારાન્તરથી યોગના અર્થને જ વ્યંજિત કરવાવાળા માનવામાં આવે છે. पंचआसवधारा पण्णत्ता तं जहा-मिच्छंत, अविरई, पयायो, जसाय जोग ।। 5 । મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ પ્રવૃત્તિતાથી રંજિત કર્મ જ આશ્રવ છે. આઝવનિરોધઃ સંવર II 6I આ પ્રવૃત્તિઓને નિરોધ એ સંવર હરિભદ્રસૂરિજી યોગની મહત્તા બતાવતા કહે છે કે મોક્ષ પ્રાપ્તિ માટે જે ધર્મક્રિયા અથવા વિરુદ્ધ વ્યાપાર કરવામાં આવે છે તે ધર્મ-વ્યાપાર યોગ છે. I 71 યતઃ સમિતિના પ્રપંઘી યોગ સત્તમ: II 8.
સમિતિ-ગુપ્તિના આચાર-વિચારના અનુષ્ઠાનને ઉત્તમ યોગ કહે છે. કારણ કે આનાથી સંયમની વૃદ્ધિ થાય છે અને યોગ પણ આત્માની જ વિશુદ્ધ અવસ્થા છે. જેનાથી જીવને સર્વોચ્ચ અવસ્થાની પ્રાપ્તિ થાય છે.
યોગસિદ્ધિ માટે મનની સમાધિ પરમ આવશ્યક છે. યોગાભ્યાસ માટે સર્વપ્રથમ મનને સંયમી કરવું અનિવાર્ય છે. કારણકે મનના કારણે જ ઇન્દ્રિયો ચંચલ બને છે. જે આત્મજ્ઞાનમાં બાધક છે તથા એકાગ્રતાના માર્ગ અડચણો ઉત્પન્ન કરે છે. તેથી મનની સમાધિ યોગનું હેતુ તથા તપનું નિદાન છે. કારણકે મનને કેન્દ્રિત કરવા માટે તપ આવશ્યક છે. તપ મોક્ષનું મૂળ કારણ છે. | 9
4. નૈન સાહિત્ય વન તિહાસ : પૂર્વ પઢિ, પ્રવિકથન, પૃ. ૨૦ 5. પંસંગ્રહ મા-૨, ૪ 6. તત્ત્વાર્થસૂત્ર- ૯-૧ 7. યોગવિશl - ૨ 8. યોmખેવાત્રિ - ૩૦ 9. અધ્યાત્મવન્યસૂત્ર – ૧/૧