________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
યોગ' શબ્દ ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય દર્શનની બહુમુલ્ય સંપતિ છે. યોગવિદ્યાને બધા જ ધર્મો તથા દર્શનોએ સ્વીકારેલ છે. આ એક એવી આધ્યાત્મિક સાધના છે જેને કોઈપણ વર્ણ, જાતિ, વર્ગ સ્વીકારે છે.
યોગસાધનાને એક વિશિષ્ટ ક્રિયા માનવામાં આવી છે. જેના અન્તર્ગત અનેક પ્રકારના આચાર, ધ્યાન તથા તપનો સમાવેશ થાય છે. ઉપનિષદમાં યોગનો બ્રહ્મના સ્વીકારમાં માની છે. ગીતામાં કર્મ કરવાની કુશળતાનું નામ યોગ છે. યોગદર્શનમાં ચિત્તવૃત્તિનો નિરોધ માનવામાં આવે છે. બૌદ્ધયોગમાં બોધિસત્વની પ્રાપ્તિ કરાવવાળું માન્યું છે. જૈનયોગમાં આત્મશુદ્ધિ કરાવવાની માની છે. આ પ્રમાણે યોગને કોઈ કોઈ પ્રકારે આત્માને ઉત્તરોત્તર વિકસિત કરવાવાળા સાધનાના રૂપમાં સ્વીકાર કરવામાં આવેલ છે.
યોગ શબ્દ અને તેનો અર્થ –
યોગ શબ્દ યુગ ધાતુથી બનેલો છે. સંસ્કૃત-વ્યાકરણમાં બે યુજ ધાતુનો ઉલ્લેખ છે. જેમાં એકનો અર્થ છે જોડવું તથા બીજાનો અર્થ છે સમાધિ. મનઃસ્થિરતા છે એટલે કે સામાન્ય રીતે યોગનો અર્થ સંબંધ કરવો તથા માનસિક સ્થિરતા કરવો તે છે. I 1 |
યોગ શબ્દનો સંબંધ યુગ” શબ્દ સાથે પણ છે. જેનો અર્થ છે જોડવું. યુગ શબ્દ પ્રાચીન આર્ય શબ્દોનું પ્રતિનિધિત્વ કરે છે. આ જર્મનમાં જોકા (JOCK), એંગ્લો સૈક્સન (Anglo saxon)માં ગેઓક (Geoc), ઇયુક (IUC), ઇઓક (IOC), લેટીનમાં ઇઉગમ (Iugum) તથા ગ્રીકમાં જુગોન (ZUGON)ની સમકક્ષતા અથવા સમાવક્તામાં જોવામાં આવે છે. તે 2 /
પાતાંજલિએ કહ્યું છે કે... યોગશ્ચિત્તવૃત્તિનિરોધ:. 3. મહર્ષિ વ્યાસે યોગ: સમધિ | 41
યોગને સમાધિ કહ્યો છે. સમાધિ દ્વાર સન્ધિતુ આનંદનો સાક્ષાત્કાર બૌદ્ધ વિચારકોએ યોગનો અર્થ 1. યુનવી યોને દેવન્દ્ર ધાતુમાતા – જાણ – ૭ 2. યુનીવ સTધી ધાતુમાતા – જાગ -૪ 3. યોગવર્ણન ૧/ર 4. યોગવર્ણન વ્યાસમાષ્ય પૃ.૨ 5. વૌવર્ણન .રર 6. તત્વાર્થસૂત્ર - ૯-૧