________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
સર્વપ્રથમ હિરણ્યગર્ભ ઉત્પન્ન થયા અને આ પ્રાચીનતમ પુરુ, યોગશાસ્ત્રના પ્રથમ વક્તા છે. તેથી યોગશાસ્ત્ર પણ પ્રાચીનતમ છે. ઉપનિષદોમાં યોગ -
વેદકાળમાં યોગના બીજ અંકુરિત થઈ પલ્લવીન બન્યા ત્યારે ઉપનિષદકાળમાં સર્વાગી વિકાસ થયો. શ્વેતામ્બર યોગનું સ્પષ્ટ વિવેચન છે. એમાં ષડંગયોગનું વર્ણન કરતાં કહ્યું છે કે શરીરને છાતી, ગર્દન અને મસ્તકને ઉન્નત કરી હૃદયમાં, મનમાં, ઇન્દ્રિયોમાં રોકીને બ્રહ્મરૂપ નૌકાથી વિદ્વાન લોકો આ ભયાનક પ્રવાહને પાર કરે. તથા પ્રાણોને રોકીને મુક્ત થઈ તેનો ક્ષય થતા નાકથી શ્વાસ લે. આ પ્રકાર આ દુષ્ટ ઘોડાઓની મનરૂપી લગામને વિદ્વાન લોકો અપ્રમત્ત થઈ ધારણ કરે. 51 આ પ્રકારની સાધના પછી જ ધ્યાનની વાત કરી છે.
ધ્યાનનિર્વથાણાસાત્ વેઢું પરિહવત્ ! (શ્વેતાશ્વેત્તરઉપનિષદ ૨/૮-૯) ધ્યાનરૂપી મનનથી જ સત્યની ગૂઢ આત્માના દર્શન કરવાનો ઉપદેશ આપ્યો છે. ઉપનિષદમાં યોગ અધ્યાત્મિકતાની વાત કરે છે કારણ કે યોગ, ધ્યાન, તપ આદિ શબ્દો સમાધિના અર્થમાં જ કહ્યા છે. ઇન્દોગ્યોપનિષદ ૭/૬/૧)
तं दुर्दर्श गूढमनुप्रविष्टं गुहाहित गृह्यरेषु पुराणम् ।
અધ્યાત્મયોrfધીમેન રેવં મત્વા ધીરો રઈશ નહાતિ ા (કઠોપનિષદ ૧/૨/૧૨) આધ્યાત્મિક અર્થમાં પ્રયુક્ત થવાને કારણે યોગને મોક્ષ-પ્રાપ્તિનો હેતુ માનવામાં આવ્યો છે. કારણકે યોગથી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તથા બ્રહ્મજ્ઞાની પરમાત્માને જાણે છે અને જે પરમાત્માને જાણે છે તે આ સંસારથી મુક્ત થઈ જાય છે.
તમેવ વિદિત્યાતિ મૃત્યુતિ નાના પત્થા વિદ્યતેચનાય . (શ્વેતાશ્વેત્તરઉપનિષદ ૩/૮) ષડયોગમાં કહ્યું છે કે..
प्रत्याहारस्तथा ध्यानं प्राणयाभौऽथं धारणा ।
તવૈવ સમાધિસ્થ પો યોજી સભ્યતે (અમૃતનાદોમનિષદ - ૬) પ્રત્યાહાર, ધ્યાન, પ્રાણાયામ ધારણા, તર્ક અને સમાધિના વર્ણનમાં કહ્યું છે કે વિષયાસક્તમન બન્ધનમાં ફસાય છે. તથા નિર્વિષય મન મુક્તિ અપાવે છે. એટલા માટે વિષયાસક્તિથી મુક્ત અને