________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
कालं क्षेत्रं मात्रां स्वात्म्यं द्रव्य-गुरु लाघव स्वबलम
જ્ઞાત્વા યોગ્યવહાય મુક્ત મેષતસ્ય | શતપથ બ્રાહ્મણ ૬-૬-૩-૧૭ જે કાળ, ક્ષેત્ર, માત્રા, પોતાનું હિત પદાર્થનું હલકા પણું કે ભારે પણું તથા પોતાની પાચનશક્તિનો વિચાર કરીને ભોજન કરે છે. તેને દવાની ક્યારેય પણ જરૂરીયાત નથી પડતી કે પ્રાયઃ કરીને રોગગ્રસ્ત બનતો નથી. પૂ. આચાર્ય સોમદેવસૂરીજી પણ કહે છે કે –
મુક્તિ પરિણામે સિધ્ધાન્તોડતિ | પશમરતિ પ્રકરણ ૧૩૭ ભોજન વિષયમાં કેટલું ખાવું આ સંબંધમાં કોઈ સિધાન્તની નથી. મિતાહારનો લાભ :
અતિ ભોજન જ્યાં ઝેર સમાન છે ત્યાં મિતભોજન, અલ્પાહાર શરીર માટે અમૃત તુલ્ય લાભ આપવાવાળો છે. આચાર્ય ભદ્રબાહુજીએ કહ્યું છે કે
हियाहारा मियाहारा अप्पाहारा च जे नरा ।
ન તે વિજ્ઞા તિછિંતિ અખા તે તિષ્ઠિ | નીતિવાક્યામૃત ૨૫-૪૩ જે માણસ હિતભોગી, મિતભોગી તથા અલ્પભોગી છે તેને ડૉક્ટરની જરૂરિયાત રહેતી નથી. કારણ કે તે તો પોતે જ પોતાના ડૉક્ટર છે. આરોગ્યનું ધ્યાન એ પોતે સતત રાખે જ છે.
પ્રસિદ્ધ આયુર્વેદ એવા વાગભટ્ટને કોઈએ પુછ્યું કે સંસારમાં નિરોગી પણ રહી શકાય છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે
हितभुक् मितभूक् शाकभुक् चैव
શતપIની કામવી ર | ઓધનિયુક્તિ ૫૭૮ હિતકારી, મિતકારી, શાહાકારી ભોજન કરવાવાળો, ભોજન પછી થોડું ચાલવાથી અને ડાબા પડખે થોડો આરામ કરવાવાળો એ જલ્દીથી બીમાર નથી પડતો. ભારતના સુપ્રસિદ્ધ નીતિશાસ્ત્રી વિદુરજીએ પરિમિત ભોજન કરવાવાળાના છ ગુણ બતાવ્યા છે.
गुणाश्च षड्मतभुज भजन्ते आरोग्यमायुस्य बालं सुखं च । બનાવતં વાસ્થ વિર્યપત્યે વૈનમાયૂન તલપતિ ! આયુર્વેદ ઔષદમ્