________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
(૧૯) ક્ષીરગથુ પશશ્રવર્થિ
આ લબ્ધિના પ્રભાવથી વક્તાના વચન સાંભળવાવાળાને જે ખુબ જ મીઠાં (દૂધ સાકર સમા) પ્રિય અને સુખાકારી લાગે છે.
આચાર્ય શ્રી કહ્યું છે કે થર્ વવનમાર્ગમાન મનઃ જેમના વચન દૂધ જેવા, મધ જેવા અને ઘી જેવા તેમજ મનને અને શરીરને પણ સુખ તથા પ્રીતિ ઉત્પન્ન કરવાવાળા હોય છે. - દૂધ જો પુખ્તા ચરવાવાળી ગાયનું દૂધ મળે જેનાથી ચક્રવર્તીની ખીર બને છે. એ દૂધનું તો કહેવું શું ? એનું વર્ણન રતા આચાર્યોએ બતાવ્યું કે
पुण्ड्रेक्षु वारिणीनामना तंकानां गवां लक्षस्य ... यावदेकस्या गोः सम्बधियत् क्षीरं.. ॥१॥ પુખ્ત ઇશું એટલે શેરડીના ખેતરમાં ચરવાવાળી એક લાખ ગાયોનું દૂધ ૫૦ હજાર ગાયોને, ૫૦ ગાયોનું દૂધ પચ્ચીસ હજારને આવી રીતે ક્રમ કરતાં ૧ ગાયને પીવડાવવામાં આવે તે ગાયનું દૂધ મધુર, સ્વાદીષ્ટ હોય છે. બસ તે જ પ્રકારે ક્ષીરાશ્રવલબ્ધિના પ્રભાવથી વક્તાનું વચન પણ પ્રિય હોય છે. (२०) कोष्टक बुद्धि लब्धि
કોઠારમાં રાખેલું અનાજ લાંબા સમય સુધી જેમ છે તેમ સુરક્ષિત રહે છે. આ પ્રકારે જેને કોષ્ટકલબ્ધી પ્રાપ્ત થઈ હોય તે આચાર્યના મુખથી સાંભળેલા સૂત્ર, અર્થ તથા તત્ત્વની ધારણા બરાબર કરી લે છે. (૨૧) પાનુસાર નષ્યિ
આ લબ્ધિના પ્રભાવથી એક પદને સાંભળવા આગળનાં ગણા બધા પદોનું જ્ઞાન વગર સાંભળે પોતાની બુદ્ધિથી કરી લે છે. (૨૨) વીગધુદ્ધિ નદિધ્ય
જેમ બીજ વિકસિત થઈને વિશાળ વૃક્ષનું અપધારણ કરે છે. તે પ્રકારે બીજ બુદ્ધિ લબ્ધિના પ્રભાવે એક સૂત્ર અથવા અર્થપ્રધાન વચનને ગ્રહણ કરી પોતાની બુદ્ધિથી સંપૂર્ણ સૂત્ર તથા અર્થનું જ્ઞાન કરી લે છે. (૨૩) તેનો નથિ આ આત્માની એક પ્રકારની તેજસ શક્તિ છે. આ લબ્ધિના પ્રભાવથી યોગીઓને એવી શક્તિ