________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૪
- ભોગવિલાસમાં ન પડવું. - નિરર્થક વીરતા બતાવી યુદ્ધ અને ઝઘડા ન કરવા. શિન્જો
શિન્જો શબ્દ સહુ પ્રથમ ૭૨૦ની સાલમાં નિહોનસોની એ પ્રયોજ્યો. શીન્તોમાં તાઓ ધર્મના પણ ઘણા તત્ત્વો જોવા મળે છે.
શીન્તોનો મુદ્રાલેખ છે. “શ્યકોહ ક્યુહી” જેનો અર્થ થાય છે. દેશની સંપત્તિમાં વધારો કરો” અને દેશની લશ્કરી તાકાત પણ વધારો દેશની સંપત્તિ વધારીને દેશને સ્વાવલંબી પ્રત્યે લઈ જવાની શીખ્સોની નેમ છે. દેશની લશ્કરી તાકાત મજબુત કરીને દેશને દુશ્મનોના ભયથી રક્ષણ આપવાની વાત શીન્તોમાં સ્વયમ વણાયેલી છે. – દેશભક્તિ - માનવનું ગૌરવ
પર્યાવરણની રક્ષા સહનશલિતા
ભાઈચારો જેવા ગુણે વિકસાલી માનવમુલ્યોનું જતન કરવું તે શીન્તોની તપશ્ચર્યા છે. આમ, શીન્તો ધર્મમાં પણ સુંદર માનવ પુણો બતાવવામાં આવ્યા છે.