________________
તપશ્ચર્યા
-
-
-
—
-
ઇમાનદારીપૂર્વક જીવવું.
મહેનતની રોટલી ખાવી.
દિલને સાફ અને પવિત્ર રાખવું.
જુગાર ન રમવો.
શરાબ ન પીવો.
વ્યાજ ન લેવું.
કોઈને સતાવવા નહીં.
કોઈની હત્યા ન કરવી.
બધા સાથે સત્ય-પ્રેમ-કરુણાપૂર્વક વ્યવહાર કરવો.
આમ અલ્લાએ માનવ જીવનના ઉચ્ચ મૂલ્યો બતાવ્યા છે.
૬ તાઓ ધર્મ
-
-
-
-
ભાઈચારો રાખવો.
સાચું બોલવું, મીઠું બોલવું.
કોઈની નિંદા ન કરવી.
કોઈને ટોણા ન મારવા.
કોઈની પણ સાથે અન્યાય કે અત્યાચારભર્યો વ્યવહાર ન કરવો.
—
—
પ્રકરણ
૪
ચીન દેશમાં મુખ્યત્વે આ ધર્મ રહેલો છે. ચીનમાં આ ચાર-આચરણનો ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.
તાઓ ધર્મ તર્ક સંગત ધર્મ છે. લાઓત્સે એ આ ધર્મને જન્મ આપ્યો છે. તાઓ શબ્દ બહુ જ ગૂઢ શબ્દ છે. તાઓ પરબ્રહ્મ છે. વિશ્વનું મૂળ છે. સ્વયંસિદ્ધ છે તે અસીમ છે, અનાદિ છે. તેને ગ્રહણ કરવો, તેનું ચિંતન કરવું મુશ્કેલ છે. તેનું કોઈ નામ નથી. તેનું કોઈ રૂપ નથી. તે બધામાં છે અને છતાંય બધાથી ઉપર છે.
૪૧૮
વિનોબાભાવેએ પણ “રહિમ તાઓ તું” ભગવાનના નામથી માળા બનાવી છે. રહિમ એટલે દયાળુ. તાઓ એટલે તટસ્થ, ભરપુર દયા માટે તટસ્થ રહેવું જરૂરી છે. તાઓ શબ્દ તન ધાતુ ‘તનું