________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ફળ બતાવવા કહ્યું છે કે –
પર્વ ઘમક્ષ વિજો મૂર્ત પરમી સે મુકવો (દશવૈકાલિક ૯/૨/૨) ધર્મ રૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું અંતિમ ફળ મોક્ષ છે. વિનયનો મહિમા : આચાર્ય હરિભદ્રજી વિનયના મહિમા માટે લખે છે કે –
विणओ जिणसासणे मूलं विणओ संजओ भवे ।
વિષયાગો વિષમુસ્લિમો ઘો ને તવો (હરિભદ્રીય આવશ્યક) | વિનય જિનશાસનનું મૂળ છે. વિનિત જ સંયમની આરાધના કરી શકે છે. જેનામાં વિનયનો ગુણ નથી એ શું ધર્મની આરાધના કરી શકશે અને શું તપની? એટલે કે ધર્મ, તપ તથા સંયમની આરાધના એજ કરી શકે છે જે વિનયી હોય છે; નમ્ર હોય અને શ્રદ્ધા તથા સદ્ભાવનાથી યુક્ત હોય.
नच्चा नमहि मेहावी लोए कित्ती से जायइ ।
વરૂ વિજ્વાળ સરખે પૂયા નડું નહીં (ઉત્તરાધ્યયન સૂત્ર - ૧/૪૫). | વિનયશીલને વિશ્વના સમસ્ત ગુણો, બધી જ વિદ્યાઓ અને સર્વ સંપત્તિઓ, સામેથી પ્રાપ્ત થાય છે. વિદ્યા પોતે વિનિતને પામીને પોતાને એવું સમજે છે કે જેમ સુશીલ કન્યા સત્પરુષને સ્વીકારે છે એટલા માટે કહ્યું છે કે –
વિપત્તી વીયર્સ સંપત્તી વિવિયસ ૨ | (દશવૈકાલિક સૂત્ર - ૯/૨/૨૧) અવિનિતને બધી વિપત્તિઓ ઘેરી લે છે અને સુવિનિત બધી સંપત્તિ ઘેરી લે છે. વિનયના પ્રકાર :
જીવનનું કોઈ પણ ક્ષેત્ર વિનયથી રહિત નહિ હોય. જે સંપૂર્ણ જીવનને વિનયની સુવાસથી મહેકાવી I છે. ભગવતી આદિ સૂત્રોમાં વિનયના સાત પ્રકાર બતાવ્યા છે.
सत्तविहे विणए पन्नतत्ते तं जहा - नाणविणए, दसणविणए, चरित्तविणए, मणविणए वयणविणए,
વિણ તોnોવચારવિMI (ભગવતી સૂત્ર - ૨૫/૭૦) | વિનયના સાત પ્રકાર છે.