________________
તપશ્ચર્યા
ગંગાતટ નિવાસી વાનપ્રસ્થી તાપસ
હોત્તિય
પોત્તિય
કોત્તિય
જણઈ
સટ્ટઈ
થાલ
દંતુઅલિય । 1 |
નિમજ્જક
-
મૂલાચાર
કન્દાહાર
ત્વચાહાર
પન્નાહાર
પુષ્પાહાર
બીજાહાર
-
સમ્પરવાલ
સંખધમક | 2 |
વિલવાસી
ભૂગર્ભ અથવા ગૂફામાં રહેવાવાળા
જલવાસી
પાણીમાં રહેવાવળા
શૈવાલભક્ષી - શેવાળનો આહાર કરવાવાળા
—
-
-
-
-
નિવાસી વાનપ્રસ્થી તાપસ
વસ્ત્રધારી
જમીન પર સુવાવાળા
યજ્ઞ કરવાવાળા
શ્રદ્ધાશીલ
બધો સામાન લઈને ચાલવાવાળા
દાંતથી ચાવીને ખાવાવાળા
સ્નાન કરતી વખતે પાણીમાં ડૂબી રહેવાવાળા
શરીર પર માટી ઘસીને સ્નાન કરવાવાળા
શંખવગાડીને ભોજન કરવાવાળા
-
મૂળનો આહાર કરવાવાળા
કન્દનો આહાર કરવાવાળા
વૃક્ષની છાલનો આહાર કરવાવાળો પાંદડાંનો આહાર કરવાવાળા
ફૂલોનો આહાર કરવાવાળા બીજોનો આહાર કરવાવાળા
પ્રકરણ
૩૩૦
૩
જે પોતાની મેળે કન્દ, મૂલ, છાલ, પાંદડાં, પુષ્પ તથા ફળ જે સ્વયં પડી ગયા હોય એનો આહાર કરે છે. તપસ્વીઓ સમૂહમાં રહે છે. વનવાસી સાધુ તાપસ કહેવાતા હતા,. જંગલમાં આશ્રમ બનાવીને રહેતા હતા. પંચાગ્નિ દ્વારા પોતાના શરીરને કષ્ટ દેતા. વાનપ્રસ્થ પર્યાયનું પાલન કરે છે. આ તપસ્વીગણ ઓખલીને અને ખલિહાનના નજીક પહોંચી નીચે પડેલા ધાન્યને વીણે છે અને તેને સૂંઘીને ખાતા હતા. | 3 | કેટલીક વખત તો એક ચમચામાં આવ્યો હોય એટલો આગાર કરતા હતા. અથવા તે અનાજ ઉપર વસ્ત્રને ફેંકતા અને જે અન્નકણ તે વસ્ત્ર પર લાગી જતા ત્યારે તેટલા જ ખાઈને જ સંતોષ માનતા હતા.
આમ અન્ય મતોમાં પણ આ રીતે તપશ્ચર્યા બતાવી છે.