________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
ભગવાનની પ્રાપ્તિની ઇચ્છા હોવી એ સૌભાગ્યની વાત છે. દુનિયામાં ભોગ-વિલાસ અને ઐશ્વર્યની લાલસા સ્વાભાવિક છે અને ભગવાનની પ્રાપ્તિમાં બદલવું મુશ્કેલ કાર્ય છે.
વર્તમાનકાળમાં ભગવાનની પ્રાપ્તિ માટે મીરાંબાઈની જેમ હરિ કિર્તન દ્વારા વિરહ વેદના જાગૃત કરવી સહેલી છે. પણ એ જાગૃત ક્યારે બને કે આપણે અહંકારને છોડીએ. સમર્પણભાવને લાવીએ તો અલૌકિક વિરહ વેદનાથી હૃદયના જન્મ જન્માનતરોના પાપ પીઘળીને આંસૂના રૂપમાં બિંદૂ બનીને ટપકી પડે છે. હૃદય કોમળ અને નિર્મળ બની જાય છે. “ત્તર્તિ તોય શૌર્તના” નો સિદ્ધાન્ત મોક્ષ પ્રાપ્તિનું સુગમ સાધન છે.
ડો. કમલા દેવી ગર્ગ (દિલ્હી વિશ્વવિદ્યાલય) લખે છે કે મીરાંની ભક્તિ કાન્ત ભાવની હતી. પોતાને રાધા માનીને શ્રીકૃષ્ણને કાન્ત (સ્વામી) માનતી હતી.
આચાર્ય લલિત પ્રસાદ સકુલ લખે છે કે “મીરાંની કૃષ્ણ ભક્તિમાં ગાયેલા એમના વિવિધ પદોમાં નિર્મળ અને પરમ પવિત્ર આકર્ષણજન્ય ભગવાન પ્રત્યે રાગ હતો. એમના પદોમાં આદિથી અન્ત સુધી એક એક શબ્દ અસીમ આત્મ નિવેદનની છાપથી વિભૂષિત હતા. મીરાંબાઈના ભક્તિ સભર કાવ્યો – – રાગ – વિહાગ – पिया थारे नाम भुमाणी जी । नाम लेतां तिरतां सुण्यां जग पाहन पांणी जी । कीरत कांई ना किया घणां करम कुमाणी जी । अजामेल मध उपरे जम त्रास नसाणी जी । शरणागति थे वर दिया परतीत पिछाणी जी ।
मीरांवासी रावली अपने कर जाणी जी ॥ (૨) – રા' વિતવન |
पिया म्हारा नैणां आगे रहज्यो जी । नैणं अणे रहज्यो म्हाने भूल न जाण्यो जी । मोसणर म्हां बूड्या चाहां श्याम वेग सुध लीज्यो जी । राणा भेज्यो विषरी प्यालो थे इमरत वर दीज्यो जी । मीरां रे प्रभु गिरधर नागर, मिल बिछुडन मत कीज्यो जी ।
૩૫૭