________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૩
વ્યવહારની સગવડો વધતા પદયાત્રાનું મહત્વ ઓછું થતું ગયું છે પરંતુ ધર્મ દૃષ્ટિએ જોઈએ તો યાત્રા બે પ્રકારની છે. (૧) બાહ્ય (૨) અંતરયાત્રા, બાહ્ય યાત્રા દ્વારા પગપાળા પ્રવાસ કરાવની આકરી તપશ્ચર્યા થતા વ્યક્તિમાં ઈશ્વર પ્રત્યેની આસ્થા વધુ દઢ બને છે. વિચારોમાં અભુત ક્રાંતિ આવે ચે. બાહ્ય યાત્રા દ્વારા પોતાની જાતને તપસ્વી સાધક પોતાની જાતને અંતરયાત્રાની વાત કરે છે. આથી જે લોકો અંતરયાત્રા કરે છે એ લોકો કોઈ ને કોઈ જાતના હલનચલન કે મુસાફરી કર્યાવિના વિશ્વની કે બ્રહ્માંડની યાત્રા કરે છે. આ યાત્રા આધ્યાત્મિક યાત્રા છે. ઇસ્લામ પવિત્ર કાબાની યાત્રાનો મહિમાં એટલા માટે વર્ણવ્યો છે કે વ્યક્તિ યાત્રા કે તે દરમ્યાન તેનાં રહેલી નિમ્ન ભાવના પાશ્વીક વૃત્તિ અને ખોટા ખ્યાલા છે. તે ક્ષમ્ય થાય છે અને વ્યક્તિ પવિત્ર બને છે. આધુનિક સમયમાં આ યાત્રા સાધનો દ્વારા કરવામાં આવેલ છે. પરંતુ તેની પાછળ તો ઈશ્વર પ્રત્યેની આસ્થા હોય આવી યાત્રા પણ વ્યક્તિને પ્રભુતા તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે. પદયાત્રા દ્વારા કરાવમાં આવતી યાત્રા એક તપશ્ચર્યા જ છે. ઇસ્લામ ઉદયકાળે મહમંદ પયગંબર સુચવેલા પવિત્ર કાબાની હજયાત્રામાં તપશ્ચર્યા જ મૂળ જોવા મળે છે. ઇસ્લામ પાંચ સીમાસ્તંભ છે તે તપશ્ચર્યાના જ સિમાસ્તંભ છે તેમ કહી શકાય.