________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ નમિરાજૈષિએ આવા અજ્ઞાન તપસ્વીને વીતી બાળ કહીને બોલાવે છે.
આ બધાં જ પ્રકરણને જોતાં સ્પષ્ટ થઈ જાય છે કે સમ્યફ જ્ઞાન વિના જે તપ કરવામાં આવે છે. એ ચાહે કેટલો પણ કઠોર હોય છતા તે બોલતપ છે. ફળની દ્રષ્ટિથી જોઈએ તો “ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર” એના જેવું થયું.
જૈનશાસ્ત્રોમાં ઘણા ઠેકાણે બાલતપસ્વીનું વર્ણન આવે છે. ગામમાં, જંગલમાં કે ઉપવનોમાં હજારો બાલતપસ્વી હાત. કોઈ કડકડતી ઠંડીમાં નાસાગ્રસુધી પાણીમાં ઊભા રહી રાત વિતાવતા હતા. કોઈ હાથ ઉપર ઊભા રહી મધખતી ગરમીમાં સૂર્ય સામે રહી આ તાપના લેતા હતા, કોઈ વૃક્ષની શાખાને પગથી બાંધી ઊંધા લટકતા હતા. કોઈ જીવતે જીવ છાતી સુધી જમીનના ખાડામાં પડ્યા રહેતા હતા. કોઈ માત્ર ખેતરમાં કે એવી જગ્યાએ જ્યાં અનાજને સાફ કરવામાં આવે, દાણા લીધા. પછી કોઈ રહી ગયા હોય તો ગોતીને દાણા ખાય ને પેટ ભરી લે.
સેવાનપરિgિણો | (પપાતિક સૂત્ર તથા બૌદ્ધ ગ્રન્થ લલિત વિસ્તારા પૃ. ૨૪૮) પાણી પર તરતી સેવાળ ખાઈને પેટ ભરતા હતા.
ઔપપાતિક સૂત્રમાં ૪૨ પ્રકારના વાનપ્રસ્થ તાપસોની ચર્ચા કરી છે. વિવિધ પ્રકારના ક્રિયાકાંડો દ્વારા તપ કરતા હતા. શરીરને કષ્ટ આપતા હતા.
નર્નવાસિગો, ડુમવિવો. વાયુમવિશ્વો | ઔપપાતિક સૂત્ર ઘણા તપસ્વી મગરમચ્છની જેમ રાતદિવસ પાણીમાં રહેતા હતા. તો ઘણા સાપની જેમ વાયુનો આદર કરીને રહેતા હતા.
આ પ્રકારે સેંકડો, હજારો પ્રકારથી સાધક પોતાના શરીરને કષ્ટ આપે છે. અજ્ઞાન તપ દ્વારા જનતાને પ્રભાવિત કરે છે.
ભગવાન મહાવીર સ્વયે કઠોર તપયોગી હતા. પરંતુ તે આ પ્રકારના દેહદંડને બિલકુલ નિરર્થક માનતા હતા. તપની સાથે જ્ઞાન અને વિવેક હોવું ઘણું જ જરૂરી છે. અજ્ઞાન તપના વિરોધમાં સ્થાનસ્થાન પર પ્રવચનો પણ આપ્યા હતા. તેની અસરને લોકોને સમજાવી આ બાળતપની તુચ્છતા બતાવતા કહે છે.
मासे मासे उ जो बालो कुसग्गेणं तु भुंजए ।
એ સો સુયાયધમસ્ય, ઘટ્ટ સોસિં (ઉત્તરાધ્યયન સૂત્ર ૯/૪૪) જે અજ્ઞાની સાધક એક એક મહિનાના કઠોર ઉપવાસ કરે છે અને પારણામાં માત્ર ઘાસના અગ્રભાગ
(૨૧)