________________
તપશ્ચર્યા
શ્રી ઔપપાતિક સૂત્ર (ઉવવાઈ સૂત્ર)
આ સૂત્રમાં પણ ૧૨ પ્રકારના તપ એટલે કે છ આવ્યંતર તપ અને છ બાહ્યતપની વાત બતાવવામાં આવી છે.
આહાર સંબંધી અભિગ્રહધારી મુનિઓની વાત ખુબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે. શરીર ઉપર, આહારસંશા ઉપર વિજય મેળવવામાં મુનિઓ કેવા પ્રયત્નશીલ હતા. જે વાંચવાથી ખ્યાલ આવશે.
કાયકલેશતપમા વિવિધ પ્રકારના આસનો બતાવવામાં આવ્યા છે. જે શરીરને ચુસ્ત અને સ્ફૂર્તિલુ રાખે છે. બાહ્ય પ્રમાદ આવતો નથી. પાંચ ઈન્દ્રિયોના વિષયોને કાબુમાં લેવા માટે આસન જરૂરી છે. જે આ પ્રમાણે છે.
વિવિધ આસનો
સ્થાનસ્થિતિક
વીરાસનિક
પ્રકરણ ૨
સ્થાનસ્થિતિક
ગોદુહાસન
૨૪૦
ઉત્ક્રુટુકાસનિક
ઉકડુઆસન
વધ