________________
તપશ્ચર્યા
આચારાંગસૂત્રમાં કહ્યું છે
આત્માનું દર્શન કરવા વાળો તપ-સાધના દ્વારા આત્મામાં રહેલી વિભાવદશાને, જડ આવરણઓનાં બંધનોને તોડીને સર્વથા મુક્ત થઈ જાય છે.
-
जं अण्णाणी कम्म खवेदि भवसय सहस्स कोडीहिं ।
तं जाणी तिहिं गुत्तो खवेदि उस्सासमेत् ॥ (પ્રવચનસાર ૩/૧૮)
પામબાળ સંપેહાર્ થુળે મ્મ સરીરમાં
(આચારાંગ સૂત્ર ૪/૩)
આત્માને શરીરથી ભિન્ન સમજીને જ્ઞાનના અભાવમાં ઇંદ્રાસનની પ્રાપ્તિ કરવા, લબ્ધિઓને પ્રાપ્ત કરવા તથા કર્મનિર્જરાની ભાવના વગર તપ કરે છે. આ તપમાં સમ્યકજ્ઞાનનો અભાવ હોવાથી કષ્ટ ભલે વધારે સહન કરે, પરંતુ તેનું ફળ સાવ થોડું મળે છે. અજ્ઞાન તપથી નિર્જરા ઘણી જ અલ્પ થાય છે. સમ્યકજ્ઞાન તપથી નિર્જરા ઘણી થાય છે. સમ્યકજ્ઞાનપૂર્વક અને તેના અભાવમાં તપ કરનારની તુલના કરતા પૂ. આચાર્યજી ફરમાવે છે કે.
પ્રકરણ ૨
અજ્ઞાની સાધક લાખો કરોડો જન્મો સુધી તપ કરીને જેટલા કર્મ ખપાવે છે. સમ્યકજ્ઞાની સાધક મન-વચન અને કાયાને સંયમમાં રાખી, શ્વાસ લેવા જેટલા સમય માત્રમાં તેટલા કર્મની નિર્જરા કરી નાખે છે.
नातीणं सत बाले । बाले पावेहिं मिज्जती । बालजो पगभई ।
-
બાલતપ :
જે તપમાં સમ્યક્ જ્ઞાનનો અભાવ હોય. મોક્ષની દ્રષ્ટિથી તે તપનું કોઈ મૂલ્ય ન હોય. આ કારણથી તપને બાલતપ કહેવામાં આવે છે. જેમ બાળકની ક્રિયામાં લક્ષ્ય કે ઉદ્દેશ નથી હોતો, તેને બાલચેષ્ટા કહેવામાં આવે છે. એવી જ રીતે મોક્ષના લક્ષ્ય સિવાયના તપને બાલતપ કહેવામાં આવે છે. સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે
(સૂયગડાંગ સૂત્ર-૧/૩/૧/૧૬) (સૂયગડાંગ સૂત્ર-૧/૨/૨/૨૧)
(સૂયગડાંગ સૂત્ર-૧/૧/૧/૪)
ઠાણાંગસૂત્રમાં પણ ત્રણ પ્રકારના મરણ બતાવ્યા છે.
બાલમરણ, પંડિતમરણ, બાલ-પિડિત મરણ અહિ પણ બાલશબ્દ અજ્ઞાનનું ઘોતક છે. ભગવતી સૂત્રમાં ૬૦ હજા૨ વર્ષ સુધી કઠોર તપ કરવાવાળો તામલી તાપસ માટે પણ વાતતપસ્સી ।। ભગવતી સૂત્ર શલ્ય ૩/૧
બાલતપસ્વી શબ્દનો પ્રયોગ કર્યો છે. કારણ કે સમ્યક્ જ્ઞાન વગર જ તપ કરતા હતા.
૨૨૦