________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
સંલેખનાની વ્યાખ્યા કરતા કહ્યું છે કે –
सम्यक् काय - जीवाय लेखना - संलेखना । કાય? શરીર તથા કષાય - પ્રમાદ વિકાસ આદિની સમ્યક્ પ્રકારે લેખના કરવી આલોચના આદિ કરીને તેમને કૃષ કરવું એનું નામ છે સંલેખના.
સંખના એટલે અનશન પહેલાનું સ્થાન છે. જેના દ્વારા સાધક પૂર્ણ વિશુદ્ધ સ્થિતિમાં આરુઢ થઈને અનશનવ્રત સ્વીકાર કરે છે. ભૂતકાળના બધા જ દોષો, અતિચારોની સમ્યફ આલોચના કરીને સાધક પોતાના દોષોની પૂર્ણ વિશુદ્ધિ કરી લે છે. પોતાના વ્રતને ઉજ્જવળ, નિર્મળ બનાવી દે છે. અને મન પણ સર્વ રીતે સમાધિમાં સ્થિર થઈ જાય છે.
જીવનમાં આચરિત અનશન આદિ વિવિધ તપોનું ફળ છે. અંત સમયમાં સંલેખના ગ્રહણ કરવામાં આવે છે. જેનાથી મમત્વ તથા જીવન પ્રત્યેનો રાગભાવ નષ્ટ પામે છે. થાવત્થાકથિક અનશનના બે ભેદ બતાવવામાં આવ્યા છે.
आवकहिए दुविहे पण्णते -
પામોવામળે ય ભરપક્વવાળે ય | (ઉવવાઈ સૂત્ર) (૧) પાદોપગમન (૨) ભક્ત પ્રત્યાખ્યાન ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ આવા જ પણ અલગ નામ બતાવવામાં આવ્યા છે.
जा सा अणसण मरणा दुविहा सा वियाहिया ।
સ વિવારવિવાર, વિટું પ મ || (ઉત્તરાધ્યયન સૂત્ર - ૩૦-૧૨) મરણપર્યન્ત અનશન તપથી જે કાયચેષ્ટા રહેલી છે. તેની અપેક્ષાથી બે ભેદ છે સવિચાર અને અવિચાર.
જે અનશન તપમાં શરીરથી હાલવું, ચાલવું બહાર જવું ઉઠવું, બેસવું આદિ જે શરીરના વ્યાપાર ચાલુ હોય તે સવિચાર અનશન છે.
જે અનશન તપમાં શરીરની સમસ્ત ક્રિયાઓ બંધ થઈને બિલકુલ સ્થિર થઈ જાય છે. તે અવિચાર અનશન છે. ઉણોદરી :
આહારનો સંપૂર્ણ ત્યાગ અમુકઅંશે ત્યાગ એ અણશણ તપ છે. હવે જ્યારે આહાર કરવો પડે