________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
સમતાભાવને યોગ કહ્યો છે. બૌદ્ધ આચાર્યે કહ્યું છે કે –
कुशल प्रवृत्तिर्योगः કુશળ અર્થાત્ સત્યવૃત્તિને યોગ કહે છે. જૈનદર્શનમાં આચાર્ય હરિભદ્રસૂરિએ કહ્યું છે કે –
મોવાણે નોયો , ગોળ સવ્વોપથમ વવહારો ! (યોગવિંશિકા) જે આત્માને મોક્ષની સાથે જોડે છે. તે બધા ધાર્મિક વ્યવહાર યોગ છે. આચાર્ય હેમચન્દ્રજીએ પણ કહ્યું છે કે –
મોક્ષો પાયો યો: ! (અભિધાન ચિંતામણિ - ૧૭૭) મોક્ષ નો જ ઉપાય છે તે જ યોગ છે.
વીર્મનો વ્યાપાર યો: (જૈન સિદ્ધાન્ત દીપિકા ૪/૨૬) શરીર, વચન તથા મનનો વ્યાપાર એની હલન-ચલનરૂપ પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. યોગ પ્રતિસલીનતાના ભેદ : યોગ પ્રતિસંલીનતાના ત્રણ પ્રકાર છે.
(૧) મન યોગ પ્રતિસંલીનતા (૨) વચન યોગ પ્રતિસંલીનતા
(૩) કાય યોગ પ્રતિસંલીનતા મનોયોગ પ્રતિસલીનતા : | મનનો અર્થ છે. ચિંતન-મનન કરવાની શક્તિ. મનના અનેક રૂપ છે. મનોયોગ પ્રતિસલીનતાના પ્રકાર : (૧) અકુશળ મનનો નિરોધ (૨) કુશળ (શુભ) મનની પ્રવૃત્તિ (૩) મનને એકાગ્ર કરવું