________________
તપશ્ચર્યા
આદિ શબ્દોથી ઉણોદરીનો ભાવ પ્રગટ થાય છે. અહીં ઉણોદરીનો સૂક્ષ્મ અર્થ બતાવતાં કહે છે કે આહારની જેમ કષાય, ઉપકરણ આદિની પણ ઉણોદરી કરવામાં આવે છે. પ્રત્યેક વસ્તુનો સંયમ કરવો, આવશ્યકતાઓ ઓછામાં ઓછી કરવી એવો વ્યાપક અર્થ કરવામાં આવ્યો છે.
ओमोयरणं पंचहा समासेण वियाहियं
પ્રકરણ ૨
આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉણોદરી સંયમના રૂપમાં કહી છે. જેને સાધના કહેવાય છે. અને વ્યાવહારિક ક્ષેત્રમાં ખર્ચ ઘટાટવો, સંગ્રહખોરી ન કરવી. સાધનોની મર્યાદા કરવી વગેરે.
ઉણોદરીના બે ભેદ બતાવ્યા છે.
ओमोयरिया दुविहा दव्वोमोयरिया य भावोमोयरिया ।
(૧) દ્રવ્ય ઉણોદરી (૨) ભાવ ઉણોદરી.
-
(ભગવતી સૂત્ર તથા ઉવવાઈ સૂત્ર)
दव्वओ खेत्त कालेण भावेण पजवेहि य ।
ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉણોદરીનાં પાંચ પ્રકાર બતાવ્યા છે.
(૧) દ્રવ્ય ઉણોદરી : ભોજનની આવશ્યકતા હોય તેનાથી ઓછું ખાવું અને જરૂરિયાત કરતાં
કપડા ઓછા રાખવા.
(ઉત્તરાધ્યયન સૂત્ર ૩૦(૧૪)
(૪) ભાવ ઉણોદરી : ગોચરીના સમયે અભિગ્રહ કરવો.
(૫) પર્યાય ઉણોદરી : ઉપરના ચારે પ્રકારોને ક્રિયા રૂપમાં પરિણત કરતા રહેવું.
દ્રવ્ય ઉણોદરી :
(૨) ક્ષેત્ર ઉણોદરી : ભિક્ષા માટે મનથી ક્ષેત્ર નક્કી કર્યું હોય ત્યાંથી ભિક્ષા લેવી.
(૩) કાળ ઉણોદરી : ગોચરી માટે સમય નિશ્ચિત કરી, તે જ સમયે ગોચરી લેવા જવી એ સમયે મળે તો લેવી નહિ તો ન લેવી.
૧૨૧
દ્રવ્યનો અર્થ છે વસ્તુ. વસ્તુ અથવા પદાર્થ સંબંધિત જે ઉણોદરી થાય છે તેને દ્રવ્ય ઉણોદરી કહે છે.
(૧) ગુવારળ વ્યોમોરિયા - ઉપકરણ દ્રવ્ય ઉણોદરી
(૨) ભત્તપાળ∞ોમોરિયા - ભોજન તથા પાણીની દ્રવ્ય ઉણોદરી
ઉપકરણનો અર્થ છે ઉપકાર કરવાવાળી વસ્તુ. જે વસ્તુઓ દ્વારા ઠંડી, ગરમી આદિથી શરીરની