________________
- પિકવિક લઇ - “હું? એ માણસ નહિ તો બીજો કોણ છે?”
બીજો ગમે તે હશે, પણ ગઈ રાતે મારું અપમાન કરનાર માણસ આ નથી, એ નક્કી !”
પરંતુ પેલે કંપ-સ્કૂલવાળો બધો ખેલ છેલ્લી ઘડીએ બગડતો જઈ તરત બોલી ઊઠ્યો, “ભલે તે માણસ પોતે ન હોય; પરંતુ તમારે પડકાર ઝીલી હવે મેદાન ઉપર આ હાજર થયો જ છે, તે પછી આપણે તેનો પડકાર ઝીલી લેવો જોઈએ!”
દરમ્યાન મિ. વિંકલે પોતાના કાન તો ખુલ્લા રાખ્યા હતા; તેમણે હવે પિતાની આંખે પણ ખુલી કરી. હવે પોતાની ઈજજત – આબરૂ ઉપરાંત પિતાને જાન પણ સહીસલામત રહ્યાની ખાતરી થતાં, ગંભીરતાથી અને હિંમતપૂર્વક આગળ આવીને તે બેલ્યા
હું જાણતા જ હતો કે હું એ માણસ નથી.” તરત જ કૅપ-સ્કૂલવાળો અફસર બોલી ઊઠયો–
તે તે તમે ડોકટર સ્લેમરનું જાણું જોઈને અપમાન કર્યું કહેવાય; એટલે તે હવે એને બદલે માગી શકે છે.”
મહેરબાની કરીને તમે ચૂપ રહે,” ડોકટરના ટેકેદારે કંપઅલવાળાને કહ્યું. પણ પછી તમે એ વાત મને સવારના જ કહી કેમ ન દીધી ?” તેણે મિત્ર વિકલને પૂછયું.
“ કારણ એટલું જ હતું કે, તમે એક પીધેલા તથા સંગ્રહસ્થાઈ ન દાખવનાર એવા માણસની વાત કરી હતી કે, જેણે મારો પોતાનો એટલું જ નહિ પણ, મેં જ ખાસ શોધેલો કોટ પહેર્યો હતો. મારે છેવટે. અમારી લંડનની પિકવિક ક્લબની મેં સૂચવેલી એ વર્દીની ઈજ્જતનું તે રક્ષણ કરવું રહ્યું; એટલે મેં તરત જ એ પડકાર સ્વીકારી લીધું.”
ડોકટર સ્લેમર હવે ખુશી થતા થતા પિતાને હાથ લાંબો કરી આગળ આવ્યા અને બોલ્યા, “સાહેબ તમારી મરદાનગી અને ઇજજત