________________
પિકવિક ખ
“ અરે મિસ, મિ૰ વિકલ એકદમ એકવચની પુરુષ છે; અને એવું કરશે જ એની ખાતરી રાખજો. ઉપરાંતમાં તેમણે હાડ-વહેર પાસેથી તમારે વિષે બધી વાત જાણી લીધી છે. '' મારા ભાઈ પાસેથી ? ’’
“ એટલે
૩૩૮
“એ બેમાંથી કાણુ તમારા ભાઈ છે એ તે હું નથી એળખતા; પણ એમાંથી વધુ ગંદા જે છે તેની પાસેથી. ’
,,
""
“હા, હા, મિ॰ વેલર; પછી તમારી વાત આગળ કરે.'
'
વાત એમ છે કે, તમારા ભાઈએ મિ૰ વિંકલને બધી વાત કહી દીધી છે કે, તે તમને પૂરી રાખવાના છે, અને પેલા ખીન્ન હાડ-વહેરને પરણાવવાને છે. એટલે મારા ગવર્નર એમ માને છે કે, તમે જો મિ॰ વિકલને જલદી મળીને તેમને જ પરણવાનું વચન નહીં આપી દે, તેા મિ॰ વિંકલ તમારા ભાઈના માથામાં એટલું સીસું ભરી દેશે કે, પછી કુદરતી વિકાસનું મૂળિયું તદ્દન મરી જશે, ભલે પછી તેને સ્પિરિટની શીશીમાં ડૂબાડૂબ ભરી રાખે. ’
""
ઃઃ
· અરેરે, હું આ બધી ખૂનખાર તકરારા અને લડાઈ એ ક્રમ કરીને અટકાવું?
""
*
બસ, બધી ખાનાખરાબી દૂર કરવાને એક જ ઉપાય છે અને તે મેઢામેાઢ વાતચીત; – જેમ બહારવિટયાએ ઉમરાવને લખેલી જાસાચિઠ્ઠીમાં લખ્યું હતું તેમ. તમારે મિ॰ વિંકલને મળવું જ જોઈ એ; તે। જ તેમના પ્રેમની આગ બંદૂકની આગમાં ફેરવાતી અટકી જશે ભલે પછી એ અંદૂક તેમના પેાતાના માથા તરફ્ તાકી હેાય કે તમારા ભાઈના માથા તરફ કે તમારા ભાઈના પરમ પ્રિય મિત્રના માથા તરમ્.
..
*
પણુ હું તેમને કેવી રીતે મળી શકું ? મારે ભાઈ એવા અવિચારી તથા કાર હૃદયના છે કે, મને તે કદી મિ॰ વિંકલને મળવા જ નહીં દે; અરે, તમને આ રીતે હું મળી છું, એટલું જ તે