Book Title: Pikvik Club
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 424
________________ કેટલીક વિદ્યાય : ભાવભરી અને કડવી ૪૦૩ : મિ॰ જિંગલ અને જૉબ ટ્રોટર પણુ સાથે જ હતા. મિ॰ જિંગલે પેાતાની તૂટક ભાષામાં પેાતાના જીવનદાતા, આશ્રયદાતા'તા ખૂબ ખૂબ આભાર માન્યેા. તથા પેાતાને મદદ કરવા બદલ મિ૰ પિકવિકને કંઈ પસ્તાવા નહીં કરવા પડે એવી ખાતરી આપી. ‘ કયારે લિવરપુલ બંદરે જવા ઊપડવાના છે।', એવા પ્રશ્નના જવાબમાં જૉબે જ જણુાવ્યું, “ આજે સાંજે સાત વાગ્યે, સાહેબ. કાચમાં બેઠકા મેળવી લીધી છે. ' "" “ પણુ તુંય મિ॰ જિંગલ સાથે જવા માગે છે? ” “હા, સાહેબ; જિંદગીમાં એ એક સિવાય મારે બીજા ક્રાઈ મિત્ર નથી; અને હું છેવટ સુધી તેમની સાથે જ રહેવા માગું છું. મિ॰ પર્કરે હવે લિવરપુલ પહોંચી ત્યાંના એજંટને આપવાને પત્ર મિ॰ જિંગલના હાથમાં મૂકી દીધા, તથા ફરી વાર સલાહ આપી કે, “ વેસ્ટ ઈંડિઝ જઈને પણુ પાછા સમા-સખના રહેજો. આ તક તમારા માટે છેલ્લી છે. અને તેના લાભ ઉઠાવવાને પૂરા પ્રયત્ન કરો. ગેરલાભ લેવાને નિહ. ’ મિ॰ જિંગલે મિ- પિકવિકને તથા મિ॰ પર્કરને ક્રીથી ખાતરી આપી કે, અમને મદદ કરીને તમારે જરાયે પસ્તાવું નહિ પડે. બંને જણુ વિદાય થયા એટલે મિ॰ પિકવિકે મિ॰પર્કરને '' કહ્યું, “ મને આશા છે કે, આ લેાકેા સુધરી જશે. ’ મિ॰ પરે કહ્યું, “ હમણાં હમણાં તે તેમને તાજેતરના દુઃખને ડંખ યાદ છે, એટલે તે સીધા ચાલશે. પણુ પછી એ ડંખ ધસાઈ જતાં તેઓ શું કરે છે, એ મુદ્દાની વાત છે. પરિણામ ગમે તે આવે, પરંતુ તમારા હેતુ તેા બહુ ઉમદા છે, એ હું કબૂલ કરું છું, બહુ સાવચેતીભરી કે દીર્ધસૂત્રી મદદ કરવા જનાર ખરેખર કાઈને મદદ કરી શકતા જ નથી. એના કરતાં તે। આ બંને જણુ આવતી કાલે જ ચાર-ડાકુ બની જશે, તાપણુ આજે તમે જે કર્યું છે, તે માટેને મારા અભિપ્રાય તા જેવા ને તેવા સારા જ રહેશે. ’

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462