________________
ચોંકાવનારી વાતા
કરસ
દીકરી ઍમિલીને પણુ પ્રેમથી ચુંબન કરી, તેમણે મિ॰ સ્નાડગ્રાસ સાથે ઉમળકાભેર હાથ મિલાવ્યા.
મિ॰ પર્કર પણુ એ અરસામાં વખતસર આવી પહેાંચ્યા, અને ટૂંકમાં એ જમણુ વિવાહની જાહેરાતનું જમણુ જ બની રહ્યું.
પર
ચાંકાવનારી વાતા
૧
મિ૦ પિકવિક પોતાના કમરામાં મિત્ર વિકલ અને આરા
ખેલાની બાબતમાં આગળ શું કરવું તેને વિચાર કરતા બેઠા હતા, તેવામાં મૅરીએ આવીને કહ્યું, “ નીચે સૅમ્યુએલ આવ્યા છે, તે પુછાવે છે કે, તેમના બાપુ અત્યારે તમને મળી શકે, સાહેબ ?”
"C
જરૂર; સૅમને આવ્યે કેટલેા વખત થયા, વારુ? ” ‘હમણુાં જ આવ્યા; તથા તે કહે છે કે, તમારી પાસેથી હવે વધુ છૂટી માગવાના નથી. ”
kr
મૅરીએ કંઈક ગરમીથી કહેલી આ વાત
ઉપર મિ॰ પિકવિક
નવાઈ પામી વિચાર કરવા લાગ્યા. તે તરત સમજી ગયા કે, સૅમ અને મૅરી વચ્ચે પ્રેમ-સંબંધ જામતા જાય છે; આમ સૌ જુવાન સાથીએ અને મિત્રા, નવા નવા સંબંધેા આંધી પેાતાનાથી છૂટા પડતા જાય છે અથવા છૂટાં પડતાં જશે, એ વિચારથી તેમના પ્રેમળ હૃદયને જરા આછું આવ્યા જેવું થઈ ગયું. છતાં તેમણે મૅરીને તેા પેલાઓને ઉપર ઝટ મેાકલી આપવા જણાવી જ દીધું.
''
સૅમ અને તેને બાપ આરડામાં દાખલ થતાં જ મિ॰ પિકવિકે પૂછ્યું, “ તને પાછા આવેલા જોઈ બહુ આનંદ થયા, સૅમ. મિ॰ વેલર તમે પણ ભલા-ગંગા તેા ખરા ?”