________________
ચાંકાવનારી વાતા
મિ॰ પિકવિકે હવે ડેાસાને સંખેાધીને કહ્યું, વિરુદ્ધ છે, એમ મેં સાંભળ્યું છે, ખરી વાત ?”
“ હા; જવાબ આપ્યા.
ડાસાએ તરત માથું હલાવ્યું. તેમને એકદમ ચિંતા થઈ આવી કે આ પિકવિક ડેાસાના ઉપર વળી ક્રાઈ વિધવાએ કામણુ કરવા
માંડાં કે શું?
જોઉં.
tr
તમે હમણુાં સૅમ સાથે ઉપર આવ્યા ત્યારે નીચે કાઈ જુવાન કરીને ઊભેલી જોઈ હતી ખરી ?”
એક જુવાનડી ઊભી હતી ખરી,” ડેાસાએ ટૂંકમાં
""
''
“ તેને વિષે તમે શું
૨૯
તમે લગ્ન-જીવનની
ર
ધારે છે, તે મને સાચેસાચું કહી દે,
“ફીક ગેાળમટાળ અને સારી ધડેલી લાગતી હતી ખરી.’
“ તે સુંદર-સુધડ છે, એ સાચી વાત છે. પશુ તેની વર્તણૂક કેવી
લાગી ?’
**
બહુ મજાની અને સગવડભરી. ’
*
‘ સગવડભરી ’ એ ઘેાડાગાડીનું વિશેષણુ આ છે।કરીની બાબતમાં શી રીતે લાગુ પાડી શકાય એની ચિંતા મિ॰ પિકવિક્રે ન કરી. તે સમજી ગયા કે છેકરી ડેાસાને ગમી છે ખરી.
“હું એ છેાકરીની બાબતમાં ઘણે! રસ લઉં છું, મિ॰ વેલર.’ વેલર ડેાસાએ અજાણુતાં અણુગમા દર્શાવતા અવાજ ગળામાંથી
કાઢયો.
“ એનું ભલું થાય, એ સારી રીતે ગેાઠવાઈ જાય, એ રીતને રસ હું તેનામાં ધરાવું છું, સમજયા ?’
“હવે બરાબર સમજ્યેા.’
“ એ જુવાનડી તમારા દીકરા ઉપર પ્રેમ રાખે છે.”
*
સૅમિવેલ ઉપર ?” ડેાસેા બૂમ પાડી ઊઠયો.
હા. ’