________________
ચોંકાવનારી વાતા
૪૩૩
લઈને પાછળ આવતા મજૂર સાથે નીચે આવી પહોંચ્યા. તેમણે રાતને માટે પેાતાની પથારીનું નક્કી કરી લીધા પછી વેઇટરને પૂછ્યું કૈ, મિસિસ વિકલ નામનાં ખાતુ આ જ હોટલમાં ઊતર્યાં" છે કે કેમ ? વેઇટરે ડાકું હલાવી ‘હા'માં જવાબ આપ્યા.
“તે અત્યારે એકલાં હશે કે કેમ?” અટકા સદ્ગુહસ્થે આગળ
પૂછ્યું.
“મને લાગે છે કે અત્યારે તે એકલાં જ હશે; પરંતુ આપ સાહેબ કહેતા હો તે હું તેમની નાકરડીને ખેાલાવી લાવું.”
“ના, મારે તેની જરૂર નથી.” સગૃહસ્થ જરા ઉતાવળે ખેાલી ઊડયા. “પણું મારા આવવાની જાહેરાત કર્યાં વગર મને તેમના કમરા બતાવી દે.”
“શું, સાહેબ ?”
તું બહેરા છે?’’
“ના, સાહેબ.”
“તા . સાંભળ, મારા આભ્યાની જાહેરાત કર્યા વિના મને તેમના કમરા બતાવી દે જોઉં,” એમ કહી, બટકા સગૃહસ્થે વેઇટરના હાથમાં પાંચ શિલિંગ પકડાવી દીધા.
હૈં, સાહેબ, પણુ મને લાગે છે કે
વેઈટર વાકય પૂરું કરે તે પહેલાં સગૃહસ્થ પોતે જ ખેલી ઊઠયા, રહેવા દે; વખત શા માટે બગાડે છે? તું મને ત્યાં લઈ જવાતા જ છે.”
એ ખેાલતી વખતે સગૃહસ્થના માં ઉપર એટલી ટાઢાશ અને સ્વસ્થતા દેખાતી હતી કે વેઇટર વધુ કંઈ ખેાલ્યા વિના, પાંચ શિલિંગ પેતાના ખીસામાં સેરવી દઈ, ડાસાને દૂરથી કમરા બતાવીને પાછા ક્યાં. વેઇટર દેખાતા બંધ થતાં જ સગૃહસ્થ કમરાના બારણા ઉપર ટકારા માર્યાં.
અંદર આવે.” આરાખેલાએ જવાબમાં કહ્યું.
૨૮