________________
પિકવિક ક્લબ
વહાલા પપ્પા ! આરાખેલા જાણે છે, જોસ* જાણે છે, – સૌ કાઈ જાણે છે કે, મેં એમને ત્યાં સંતાડયા નથી. ઑગસ્ટસ (સ્નાડગ્રાસ ), ભગવાનને ખાતર તમે જ બધા ખુલાસા કરા, ઍમિલી કકળી ઊઠી.
કષ્ટ
¢
""
મિ॰ સ્નેૉડગ્રાસે તરત પેાતે આ સ્થિતિમાં શી રીતે મુકાયા તેને ખુલાસા સંભળાવી દીધેા. અને પેાતે એ સ્થિતિમાં મુકાયા તે બદલ ઘણી દિલગીરી દર્શાવીને માફી માગી. પણ સાથે જણાવ્યું કે, “હું ફૅમિલીને મારા અંતરથી ચાહું છું, અને ઍમિલીની પણ મારા પ્રત્યે એવી જ લાગણી છે. અમારી બંનેની વચ્ચે હજારો માઈલ કે મહાસાગરા આવી જશે, તે પણુ અમારી એકબીજાની લાગણીમાં જરારે ફરક પડવાના નથી ...”
આટલું કહી, નમ્રતાથી સૌને સલામ કરી, મિ॰ સ્નાડગ્રાસ
બહાર જવા બારણા તરફ વળ્યા.
*
“ થાભેા ! ” વાર્ડલે ત્રાડ નાખી; પશુ આ બધું કરવાને બદલે તમે પહેલેથી મને કહી કૅમ ન દીધું ? ’’
“ કે મને પણ કેમ વિશ્વાસમાં ન લીધે ? ” મિ॰ પિકવિકે
<<
પૂછ્યું. આરાએલાએ જવાબ આપ્યા, આ બધું પૂછ્યાને હવે શે અર્થ છે? તમે સૌ જાણેા છે કે, પુત્રીના પિતાએને તવંગર જમાઈ મેળવવાના કુવા લેાલ હેાય છે? ઉપરાંત તે પુત્રીની કશી વાત સાંભળતા પહેલાં જ કેવા ગુસ્સે થઈ જાય છે તથા ખૂની બની જાય છે ? એટલે હવે તેા મિ॰ સ્નૉડગ્રાસ માટે પણુ ભાણું મંગાવે અને તેમને અત્યારે તેા સાથે જમવા બેસાડી દે।, એ જ ભદ્રતા કહેવાશે. એકએ બાટલીઓ ખાલી થયા પછી, તમારે જે કહેવું હાય તે તેમને કહેજો ને સંભળાવો.
,,
મિ॰ વૉર્ડલે તરત ઊભા થઈ આરાખેલાને કાન પકડયો અને તેને જરા પણ સંક્રાચ વિના મીઠું ચુંબન કરી લીધું. પછી પેાતાની