________________
મિવહેલની મુશ્કેલીઓ
જર ઊતરી ગયેલું માં જોઈ નવાઈ લાગી. તેમણે તેને પૂછયું, “બહાર કષાં ગયો હતો ?”
જોસફ તત-૫૫ કરવા લાગે. મિવોર્ડલે અકળાઈ ચીઝના ટુકડા મિત્ર પિકવિકને પીરસવા તેને કહ્યું. જેસફે મિપિકવિક પાસે જઈ ચીઝ ધરતાં ધરતાં તેમના મોં પાસે મેં લઈ જઈ અંગૂઠા વડે પેલા શયનકક્ષના બંધ બારણુ તરફ નિશાની કરી, પણ મિત્ર પિકવિકે તે જોયું નહીં એટલે જેસફે ટાંકણી જેવું કશુંક તેમના પગમાં બેસી તેમનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો.
મિ. પિકવિક ટાંકણી ભોંકાવાથી એકદમ ચકીને ઊછળ્યા, અને જોસફ ગાંડો થયો છે કે શું એમ બોલી ઊઠશે. મિ. લૅલે તડૂકીને જાડિયાને પૂછયું, “તું આમ કેમ કરે છે ?”
તે મારી સામું જોતા નથી અને મારી વાત સમજતા નથી, એટલે.” જાડિયાએ જવાબ આપ્યો.
“પણ તારે શી વાત તેમને સમજાવવી હતી, હરામખેર ?”
મારે મિ. પિકવિકને કાનમાં કશુંક કહેવું છે.”
“હા, હા, તારે તેમના કાન કરડી ખાવા હશે, બદમાશ !” મિ. ડેલ ગુસ્સે થઈ બેલી ઊડ્યા; “ઘંટ વગાડે અને આ પીધેલ બદમાશને નીચે લઈ જઈ કાલસાની ઓરડીમાં થોડી વાર પુરાવી દે, ત્યારે તે હાસમાં આવશે.”
મિ. વિકલ ઘંટની દેરી ખેંચવા જ જતા હતા, તેવામાં મિત્ર સ્નગ્રાસ શયનકક્ષનું બારણું ઊઘાડી ધીમે ધીમે બહાર નીકળી આવ્યા.
મિત્ર વોર્ડલ રોકીને બોલી ઊઠ્યા, “આ શું વળી ?”
“તમે પાછા આવ્યા ત્યારથી હું એ ઓરડામાં જ છુપાઈ રહ્યો હતો.” મિ. ડગ્રાસે ધીમેથી કહ્યું.
ઍમિલી, મને આવી બધી ચોરીછૂપી પસંદ નથી; તારી આ વર્તણૂક છેક જ ગેરકાયદેસર છે. તારી પાસેથી મેં આની આશા રાખી નહતી, એમિલી !” મિત્ર વોર્ડલ દુઃખ સાથે બોલી ઊઠ્યા.