________________
પિકવિક ક્લબ
“ સાંસતી થા, મીઠડી; તારા પતિના પત્રના કશાક જવા ડાસા જરૂર આપશે. તેની આપણે હજુ થેાડા દિવસ અહીં જ રોકાઈને રાહ જોઇશું. પછી જો તે છેક જ ખસી જશે, તે મારી પાસે ડઝનેક યેાજનાએ તૈયાર છે, જેમાંથી એક પણુ તમને બંનેને એકદમ સુખી કરી મૂકશે.
""
૪૦૮
૧
બીજે દિવસે સવારે પિકવિક આ જુવાનડાંને જ વિચાર કરતા કરતા, મિ॰ પરને હિસાબ ચૂકતે કરવા નીકળ્યા.
મિ॰ પર હજુ ઑક્રિસે આવ્યા ન હતા. ગુમાસ્તા લેટને મિપિકવિકને જણાવ્યું કે, “ ગઈ કાલ રાતે અમારે તમારા મિત્ર મિ॰ જિંગલનું દેવું પાડે દશ શિલિંગ લેખે ચૂકવવાની ખટપટમાં મેાડી રાત સુધી જાગવું પડયું હતું. પણ એ બધું હવે ખરાખર પતી ગયું છે. ’”
મિ॰ પિકવિક્રે એ જાણી આનંદ પ્રદર્શિત કર્યાં. લેટને ઉપરાંતમાં જણાવ્યું કે, “ લિવરપુલની પેઢીવાળાએ જગુાવ્યું છે કે, તમે ધંધામાં હતા ત્યારે તમે એમને કેટલીય વાર મદદ કરી છે; એટલે તે તમારી ભલામણુથી મિ॰ જિંગલને પેાતાની તાકરીમાં લેવા તૈયાર છે, અને તે તેમને ડૅમેરેરા મેાકલી આપશે.
""
kr
વાહ એ તે। બહુ સારું થયું.’
""
પણુ એને દાસ્ત કહેા કે નાકર કહેા, પેલા ટ્રાટર, તેને મિ॰પર્કર અવાડિયે અઢાર શિલિંગને પગારે પેાતાની ઑફિસમાં રાખી લેવા તૈયાર હતા, પણુ તેય મિ॰ જિંગલ સાથે ડૅમેરેરા જવા માગે છે. છેવટે મિ॰ પર્કરે ફરીથી લખાપટ્ટી ચલાવી, અને તેને પશુ મિ॰ જિંગલ સાથે જ વેસ્ટ ઈંડિઝ મેાકલવાની વ્યવસ્થા કરી
દીધી છે.
""
પશુ એટલામાં મિ૰ પર્કરનાં પગલાં સંભળાયાં અને મિ॰ પિકવિક મિ॰ પર્કરને પેાતાના મિત્રને જ મળતા હાય એ ઉમળકાથી મળ્યા.