________________
૪૧
પિકનિક પ્લમ
“હું ? શું કહા ા ? પાછું બીજું કાઈ ગુપચુપ પરણી તે
નથી ગયું ? ”
,,
''
ના, ના, એટલું બધું ખરાબ તે નથી થયું. ’
“ તેા પછી ? હું એ બધામાં કયાંક સંડેવાયા છું, ખરા ?
""
તમે એવા જલદી ભભૂકી ઊઠનારા જુવાન છે કે, તમને કશુંક કહેતાં ડર લાગે છે. પણુ જો મિ॰ પર્કર આપણી ખેતી વચ્ચે બેસવા કબૂલ થાય, તે હું કહેવાની હિંમત કરું ખરો.
""
પછી કમરાનું ખારણું બંધ કરી, વાર્ડલે મિ॰ પર્કરની દાબડીમાંથી ફરી છીંકણીના સડાકા ખેંચી શરૂ કર્યું..
66
મારી દીકરી આઇઝાખેલા તે ટ્રેન્ડલ સાથે
પરણી છે, એ
**
વાત તમે જાણા છેને? ’’
((
હા, હા; પછી ?” મિ॰ પિકવિક અધીરાઈથી પૂછ્યું. જીએ આમ આકળા થઈ શરૂઆતથી જ મતે ગભરાવી દેતા નહિ; વાત એમ છે કે, આરાખેલાના કાગળ મળ્યા પછી માથું દુઃખવા લાગવાથી ઍમિલી તરત સૂવા ચાલી ગઈ. એટલે આઇઝાખેલા તે સાંજે મારી પાસે બેસીને આરાખેલાના લગ્નવાળી વાત કરવા લાગી. મારી અંતે છોકરીએ બરાબર તેમની સદ્ગત માતાની આખેબ પ્રતિકૃતિ છે. તેમનેા અવાજ અને તેમની આંખા અંતે મને તરત મારી સદ્ગત પત્નીની જ યાદ આપે છે; અને તેમની સાથે વાત કરતાં ઝટ હું મારા જુવાનીના દિવસેામાં પહોંચી જાઉં છું. હું, તેા પછી આઇઝાખેલા કહેવા લાગી, એ લગ્ન તેા પૂરું પ્રેમલગ્ન છે, પપ્પા.’ મેં કહ્યું, ‘હા, ખરી વાત; પણ એવાં બધાં લગ્ન છેવટે સુખી નીવડતાં નથી. “હું એ અભિપ્રાય સાથે સંમત નથી,” મિ॰ પિકવિક વચ્ચે એલી ઊઠયા.
<
"
cr
બહુ સારી વાત : પણુ હું પૂરું કરું પછી તમારો વારો આવે ત્યારે જે કહેવું હાય તે કહેજો; અત્યારે મહેરબાની કરી મારી વાતમાં ભંગ ન પડાવતા.
""