________________
પિકવિક ક્લમ
આટલી વાતચીત પછી, અંતે જણુ, મિ॰ પિકવિક જિંગલને કંઈક કહેતા હતા ત્યાં જઈ પહોંચ્યા.
કે
“ તે! તમારી તબિયત સારી થાય ત્યારે; ઉતાવળ નથી; પણ બધા હિસાબ માંડી કુલ સરવાળા કાઢી જોજો, અને પછી મારી સાથે વાત કરજો. અત્યારે હવે તમારી આરડીએ જાએ; તમને જરા વધારે પડતા થકવ્યા છે.”
મિ॰ આલ્ફ્રેડ ગિલે કશે! જવાબ આપ્યા વિના મિ॰ પિકવિક સામે વધારે પડતું નીચું નમન કરી ચાલવા માંડયું. સૅમ નવાઈ પામીને જોઈ રહ્યો કે જિંગલ જેનું નામ, તે માણુસ, ચેાધાર આંસુએ રડતા હતા.
૪૬
મિસિસ ખાšલ આફ્તમાં
૧
જુલાઈ મહિના પૂરા થવા આવ્યા હતા, એ અરસામાં ગૈાસ્વલશેરી તરફ એક ઘેાડાગાડી વેગે ધસી રહી હતી. મિસિસ ખાલનું મકાન આવતાં તે ગાડી ત્યાં થેાભી, અને તેમાંથી ડૉડસન ઍન્ડ *ગત ગુમાસ્તા જૅસન નીચે ઊતર્યાં. પછી પૂછપરથી મિસિસ ખાડૅલને એક મિમાાનીમાં ગયેલાં જાણી તે ત્યાં પહોંચી ગયેા.
બાનુએની જ મહેફિલ જામી હતી. જૅક્સનને જોઈ મિસિસ ખાડૅલ રાજી થતી ખેાલી ઊઠી, “ મિ॰ પિકવિકે નુકસાની ભરી દીધી કે શું?”
“ કે પછી મિસિસ ખાડૅલ સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું કે શું ? ” મિસિસ લપિન્સ ખેાલી ઊઠી.
66
જૅકસને જણાવ્યું, “ મિસિસ ખાČલ, તમે જરા મારી સાથે અમારી કચેરીએ ચાલશે। ? તમારી જરૂર પડી છે. મેં એટલા માટે