________________
४७
મિ૰ પિકવિક બેન અઁલનને અને રોબર્ટ સાયરને મળે છે
મિ॰ બેન્જામિન ઍલન અને મિ॰ ખેંાબ સાયર દુકાનની પાછળના ‘સર્જરી' કહેવાતા ભાગમાં બેઠા હતા. વિચાર ચાલતા હતા દુકાનના વર્તમાનના અને નજીકના ભવિષ્યના. મિ॰ Ăાબ સાયર કહેતા હતા કે, ધંધામાંથી ઠીક ઠીક આવક થાય તેવા ચાન્સ બહુ એછા દેખાતા
હતા.
મિ॰ ઍલને એ બાબતમાં સંમતિને સૂર પુરાવવા ખીરા એક મેાટા ઘૂંટ પીધેા.
<<
ગરીબ લેાકેા જ મતે હંમેશાં દવા કરાવવા ખેાલાવે છે; અને રાતે ગમે તે વખતે પણુ ઉઠાડે છે. તેઓ મારાં બધાં ઔષધા જથાબંધને હિસાબે વાપરે છે તથા સંખ્યાબંધ દાસ્તાને દરદી તરીકે લાવી આપે છે, ઉપરાંત પેાતાના કુટુંબમાં જે નવા અવતારા થવાના હોય છે કે થાય છે, તેમનું આયુષ્ય અને આરોગ્ય પશુ મારા હાથમાં જ સોંપી દે છે.”
“બહુ વ્યાપક અને બહુ ભારે પ્રેક્ટિસ કહેવાય.
**
હા, એમાં ના નહીં; પણુ થાડાક પૈસાદાર લેાકેા પણ એ ટાળામાં ભળે, તેા ખાસ વાંધાજનક ન કહેવાય.
""
""
“તે માટે તેા હું કહ્યા કરું છું કે, હવે તારે જલદીમાં જલદી આરાખેલાના હજાર પાઉંડના માલિક બની જવું જોઈ એ. તે ઉંમરલાયક થવામાં હજી વરસની વાર છે, પણુ પરણવા માટે તે તું અખઘડી તૈયાર થાય તે કશી વાર જ નથી. ’’
૩૮૯