________________
પિકવિક ક્લબ
મિ॰ પિકવિકે ત્યાર બાદ જેલના આળખતા થયેલાઓને ભાવપૂર્વક એક પછી એક મળવા માંડયું. મિ॰ જિંગલ પાસે જઈ તેમણે મિ॰ પર્કરને સંમેાધીને કહ્યું, “ આ મિ॰ જિંગલ છે, જેમને વિષે મેં તમને વાત કરી
kr
>>
હતી.
૩૯૯
મિ પરે જિંગલ તરફ કરીને કહ્યું, “હું કાલે તમને ફરી મળીશ. હું જે સમાચાર તમારે માટે કાલે લાવીશ, તે આભારપૂર્વક યાદ કરવા તમે લાંખું જીવશે, એવી હું આશા રાખું છું.”
જિંગલે પર્કરને નીચા નમી સલામ કરી, અને મિ॰ પિકવિકે લાંખે કરેલા હાથ પકડતાં તે। તે આખે શરીરે ભ્રૂજી ઊઠયો અને ચાધાર આંસુએ રડી પડયો.
''
આ જાંબુને પણ તમે એળખા છે ને ?” મિ॰ પિકવિકે તેને પર્કર સામે ધરતાં પૂછ્યું.
ઃઃ
“ હું એ બદમાશને ખરાખર એળખું છું. તે તું તારા મિત્રની સંભાળ રાખજે અને કાલે એક વાગ્યે હું આવું ત્યારે સામેા ટિચાજે.” મિ॰ પકરે જૉબતે મજાકતી રીતે કહ્યું.
મિ॰ પિકવિકે ફ્લીટ-જેલમાંથી વિદાય થતા પહેલાં સૅમના અને પેાતાના એળખીતા જેલ-નિવાસીઓને જે જુદી જુદી ભેટા આપી તે ગણુાવવાની જરૂર નથી.
'
ઘેાડાગાડીમાં બેસીને જતાં સમે મિ૰ પિકવિકને કહ્યું, “ સાહેબ આ ધાડાએ ત્રણેક મહિના ફ્લીટ જેલમાં રહી આવ્યા હાત, તે બહુ સારું થાત.
“ કેમ ભલા ?” મિ॰ પકવિકે નવાઈ પામી પૂછ્યું.
""
""
“તે તેઓ જરા વધુ જલદી ઘર તરફ જવા દોડતા હાત. સૅમે જવાબ આપ્યા.