________________
પિકવિક ખ
૪૦૨
સાથમાં તે ખાટે રવાડે ચડી ગઈ ન હેાત, તેા સુખી થાત અને સુખી કરત. પણ જે થવાનું હતું તે થઈ ગયું. હવે તેને કંઈ ઉપાય નથી; જેમ પેલી મુટ્ઠી બાનુએ પેાતાના પદાતી સાથે લગ્ન કરી લીધા બાદ કહ્યું હતું તેમ. ઠીક, મૅરી, તે! હું મારા શહેનશાહ પાસે રજા માગવા જાઉં છું. તે આવજે, વિદાય !”
66
આવજો.”
ઃઃ
“પણુ મારી સાથે છેવટના હસ્તધૂનન પણ નહીં કરે ?” ફૂટડી મૅરીએ પેાતાના હાથ આગળ ધર્યાં. એ હાથ તાકડીને હતા, છતાં નાના સુંદર હતા.
“હું લાંખે। વખત ઘેર-હાજર નહિ રહું.”
“તમે તેા બહાર જ રહેા છે; આવ્યા તે નહીં, તે પહેલાં પાછા ચાલ્યા !” મૅરીએ ડૂસકું ખાતાં જણાવ્યું. સઁમે તેને પાસે ખેંચી. પછી જ્યારે તેઓ છૂટાં પડયાં ત્યારે મૅરીતે પેાતાના કમરામાં જઈ પેાતાના માથા ઉપરનું મેચિયું અને વાળ સમાં કરી લેવાં પડયાં.
મિ॰ પિકવિકે સૅમને તરત રજા આપી, એટલું જ નહિ પણુ તેના પિતાને પેાતાની કંઈ મદદની જરૂર હોય તે તરત સંદેશા કહેવરાવવા જણાવ્યું.
"
સૅમની નવી-માની માલિકીની માર્વિસ ઑફ ચૅન્જી' આવી પહોંચતાં સૅમ ગાડીમાંથી નીચે ઊતર્યાં. દફનક્રિયા તે દિવસે પતી ગઈ હતી, અને ડેાસે એક ખુરશી ઉપર વિચારમાં પડી જઈ શાંત ખેડા હતા.
સૅમને જોઈડાસા ખુશ થયા. આડી અવળી થેાડી વાત થયા પછી, ડેાસાએ કહ્યું, દીકરા, સમી, મતે રહી રહીને એમ લાગી આવે છે કે, તે ગઈ એ બહુ ખાટું થયું.
""
સમે ડાકુ ધુણાવી તે વાતમાં સંમતિ દર્શાવી.
ઃઃ
66
· અને દીકરા, મરતા પહેલાં તે કેટલીક વાતેા કરતી ગઈ, તે
બહુ સમજદાર વાતા હતી. તે મેલી, ‘મને હવે બહુ વિચાર આવે