________________
४८
મિ૰ વિક્લ-સીનિયર
કહ્યા પ્રમાણે મિ॰ પિકવિક સૅમ સાથે ખીજે દિવસે મિ॰ એન્જામિન ઍલનને તેડવા આવ્યા, ત્યારે તેમણે જોયું કે, મિ॰ બૅબ સયર પણ તેમની સાથે ધેડાગાડીમાં બેસવા તૈયાર થઈ રહ્યા હતા.
મિ॰ એંખ સાયરે એટલું જ જણાવ્યું કે, અહીં ધંધા ખરાખર ચાલતા નથી, અને મારે અહીં રહેવું પણ નથી.
મિ॰ પિકવિક્રે દુકાનના માલને આમ રવડતા મૂકવા અ ંગે તથા ખાસ તે। પેાતાના વિશ્વાસુ દરદીઓને રવડતા મૂકવા અંગે ચિંતા દર્શાવી. મિ. બોબ સાયરે તેમને આંખા મિચકારતાં મિચકારતાં જણાવી દીધું કે, દુકાનમાં કશા ‘માલ' જ ન હતા, અને દરદીઓને તા દુકાનમાં જે કંઈ ભૂકી ઉપલબ્ધ હોય તેને જ જુદા જુદા રંગના પાણી સાથે પીવામાંથી ઉગારી લેવા, એ તે તેમના ઉપર ઉપકાર કરવા જેવું જ હતું.
મિ॰ પિકવિકને મિ॰ વિકલના પિતાને મળવા જવા જેવા અગત્યના કામે આવા ગંડુને સાથે લેવામાં ભારાભાર જોખમ જણાયું; પશુ અત્યારે ઍબ સૌયરની બાબતમાં મિ॰ બેન્જામિન ઍલનને છંછેડવા એ પણુ એટલું જ જોખમકારક હતું, એટલે તેમણે ગુપચુપ બંનેને ધાડાગાડીમાં બેસાડી જ લીધા.
મુસાફરી દરમ્યાન બંને મિત્રાએ રસ્તામાં આવતાં વિશ્રાંતિગૃહાને ખાન-પાન માટે, અને ખાસ તે! પાન માટે એવે લાભ લીધા કર્યાં કે, જ્યારે બર્મિં ંગ્ઝામ નજીક આવ્યું, ત્યારે મિ॰ બેન્જામિન ઍલન તે શૂન્યતાને સાતમે આસમાને જ પહેાંચી ગયા હતા.
૩૫