________________
૩૮૨
પિકવિક ક્લબ
મિસિસ ખાૐલને
ગઈ તે પહેલાં હું આ જેલમાં મેં પગ પણુ મૂકયો ન હતા.
""
ઑફિસે આવીને મને આપી મળ્યા પણ ન હતા કે તમારે આટલું જ કહેવાનું છે ને ? ” મિ॰ પિકવિકે હવે જરા ધીમેથી પૂર્ણ ....
(6
""
“ના, સાહેબ. હું અત્યારે કહી શકતા નથી કે, મિસિસ બાર્ડેલે લખી આપેલી લેણા-ચિઠ્ઠીના શબ્દો જોતાં, તથા આખા દાવા કેવી રીતે ઊભા કરવામાં આવ્યા હતા તેના જે કંઈ પુરાવા આપણે ભેગા કરી શકીએ, તે ઉપરથી આપણે કાવતરું કર્યાંના કેસ ઊભા કરી શકીએ કે કેમ. કદાચ, આપણે ન જ કરી શકીએ. ડેંડિસન અને ફૅગ બહુ ચાલાક લેાકેા છે. પરંતુ આપણે જે કંઈ માહિતી ભેગી કરી શકીશું તે ઉપરથી બધા વિચારવંત માણસેાને ખાતરી થઈ શકશે કે, તમારી નાહક બદનામી કરવામાં આવી છે. ઉપરાંત માત્ર દાવાના ખર્ચેના દોઢસેાએક પાઉંડ ભરી દેવા એ તમારે માટે મેાટી રકમ નથી. નૂરીએ તમારી વિરુદ્ધ ચુકાદા આપેલા છે. ભલે તે ખાટા હાય. પણ એમને ઠીક લાગ્યું તેવા ચુકાદો તેમણે આપ્યા છે, એ વાતની ના પાડી નહીં શકાય. પણ હવે તમને એવી તક મળે છે કે જેથી તમે અહીં રહીને કદી આશા ન રાખી શકે। તેવી નિર્દેષિતાના શિખર ઉપર ઝળહળતું સ્થાન પ્રાપ્ત કરી શકા. અહીં રહેશે! તે લેાકેા તમારા ચારિત્ર્ય ઉપર શંકા પુરવાર થયેલી ગણુશે અને ઉપરથી તમને જક્કી અને પાજી ગણુશે એ વધારામાં. પશુ તેની સરખામણીમાં આખા સમાજમાં અને બધા પરિચિત મિત્રામાં આ રીતે નિર્દોષ ઠરી, તથા અપકાર ઉપર ઉપકાર કરનારનું બિરુદ પામી, પાછા પેાતાની બહારની ચાલુ પ્રવૃત્તિમાં જોડાવું અને આરેાગ્ય તથા સેવાના ભાગી બનવું, એ વધુ ઉપયેગી નથી? તમારા વાદાર અને ભાવયુક્ત જીવાન તેાકર પશુ તરત જ તમારી સાથે મુક્ત થઈ જશે. નહિ તે તેને પણ તમારી સાથે આ જેલમાં જ પુરાઈ રહેવું પડશે. અને તમારા ઉપર અપકાર કરનાર ખાઈ ઉપર તમે કેવા ઉપકાર કર્યાં