________________
સમ સુશ્કેલીમાં આવી પડે છે
‘થોડો વખત ?” સૅમ ટાણા મારતા હેાય તેમ પૂછ્યું. 'હા, હું અહીં રહું તેટલે સમય; હું તને તારા પગાર તે આપ્યા જ કરીશ. મારા ત્રણ મિત્રામાં કાઈ પણુ તને પેાતાની તહેનાતમાં રાખી લેશે. અને જ્યારે હું આ જગા છેાડીને બહાર આવીશ, એટલે તરત તને મારે ત્યાં ખેાલાવી લઈશ, એની ખાતરી આપું છું.' તે। સાહેબ, મારી વાત પણ સાંભળી લે; તમારે આ વાત કદી આપણી વચ્ચે ઉપાડવી નહિ, ”
""
*
રૂપપ
“ના, ના; પણ મેં મારા મન સાથે નક્કી કરી લીધું છે. ” “એમ ? એમ ? તે। મેં પણ નક્કી કરી લીધું છે,” એમ કહી તરત સમ દોડતાકને બહાર નીકળી ગયેા.
તેને ખાટું લાગી ગયું, એમ જાણી, મિ૰પિકવિક શાંતિથી બધી વાત સમજાવવા તેને પાછે ફરવા ભૂમે। પાડવા લાગ્યા, પણ સૅમ ત્યાં હતા જ નહિ.
૪૨
સૅમ મુશ્કેલીમાં આવી પડે છે
૧
લિંકન્સ ઈન ફિલ્ડઝ તરફ આવેલી પાર્ટુગલ સ્ટ્રીટમાં દેવાળિયાઆની કાર્ટ આવેલી હતી. ત્યાંના બધે। દેખાવ દેવાળિયા જ હતા. છતાં ત્યાં પણ એ બધામાંથી કમાણી કરી ખાવા ચ્છનારા વકીલા અને લાલા ધમાલ કરતા કર્યાં જ કરતા.
સૅમના બાપ મિ॰ વેલર સીનિયર, પેાતાના એક સહધર્મી કાચગાડી ઢાંકનારા અંગેના દાવા ખાખતમાં, હાંકડુઓના માનીતા વકીલ મિ॰ સલામન પેલ પાસે આવ્યા હતા.
મિ૰પેલ મિ॰ વેલરને ખાતરી આપતા હતા કે, પોતે જરૂર પેલા માણસને છેડાવી આપશે. જોકે, તેમણે ઉમેર્યું” કે, “ તમે ખીજા
tr