________________
રૂપના
પિકવિક ખ
કાઈ ક્રાવે તેવા વકીલ પાસે ગયા હેાત, તેા શું પરિણામ આવત તે કહેવાની જરૂર નથી. ’
કેસ ચાલવાના થતાં મિ॰ વેલર બીજા કાચવાળાઓ સાથે ધક્કામુક્કી કરતા અદાલતના ખંડમાં ઘૂસવા જતા હતા, તેવામાં તેમને ભારે પગ ક્રાઈના પગ ઉપર આવી જતાં, પેલાએ તેમને ટાપે। થપાટ મારીને માથા ઉપરથી આંખેા ઉપર લાવી દીધેા. જોકે, એ થપાટ મારનારા મિ॰ વેલર સામે જોઈ ને તરત પાછા ચોંકી ઊઠયો, અને તેમને ધકેલતા ખેંચતા બહાર લઈ આવ્યેા. મિ. વેલરે તેને જોતાં જ કહ્યું, “વાહ, સૅમિવેલ, ઘડપણમાં તારા બાપના માથાને ટપારતાં કપારથી શીખ્યા, દીકરા ?”
“ પણ તમે છે। એની મને શી રીતે ખબર પડે ? મારા પગ ઉપર મૂકેલા તમારા શરીરના ભારથી મારે જાણી લેવું જોઈએ, એમ ’’? “સાચી વાત છે, સૈમિવેલ, પણ તું અહીં શું કરે છે? તારા ગવર્નર અહીં આવ્યા છે?”
'
tr
“અરે હું તેા ગઈ રાતે છેક તમારે ઘેર જઈ આવ્યા, તમને શોધવા માટે.”
“તા મારી મહારાણીને પણુ જોઈ હશે.' k હા, હા. ’
મહારાણી કેવીક દેખાતી હતી ? ’
*
બહુ વિચિત્ર દેખાતી હતી; મને લાગે છે કે, પેલા પાદરીની પીને તબિયત બગાડી નાખી છે. ’
'
સાબતે ચડી જઈ તે વધારે પડતું પી
મિ॰વેલરે એ વાત સાંભળી, દુઃખ કે નિરાશાને કંઈ ભાવ બતાવવાને બદલે આંખમાં કંઈક આશાની ચમક સાથે સૅમને હાથ પકડી લઈને પૂછ્યું—
""
ખરી વાત ? ખરી વાત ? તું પણુ એમ માને છે ? હું અત્યાર સુધી એ વાત, પાછળથી નિરાશ ન થવું પડે એ કારણે, તને કહેતા નહાતા, પણ હવે કહી દઉં છું કે, પેલા પાદરીનું લીવર પણ બગડી ચૂક્યું છે.