________________
૪૫
સૅમ નવાભર્યું દૃશ્ય જુએ છે
બાપે કહેલી મિ- પિકવિકને જેલમાંથી ભગાડવાની ‘પિયાનર’ (પિયાના વાજામાં પેસીને નાસી છૂટવાની ) યુક્તિ સાંભળ્યા પછી સમ હજુ પેાતાની પહેલાંની સ્વસ્થતા પ્રાપ્ત કરે, તે પહેલાં જ મિ॰ પિકવિકે સૅમને જેલમાં કરવા' માટે જવા સાથે લીધે.
6
થાસ્ડેક આગળ જતાં જ જિંગલ સામે આવીને ઊભા રહ્યો. આજે તેની સ્થિતિ કંઈક સારી દેખાતી હતી; કપડાં બદલાયાં હતાં અને હજામત પણ કરાવેલી હતી. છતાં તે બહુ જ નબળા તથા દૂબળા પડી ગયેલા દેખાતા હતા. ખીમારી તથા તંગીએ તેના શરીરને અને તેની અક્કડતા તથા ધીટતાને સમૂળગાં તેડી નાખ્યાં હતાં. મિ॰ પિકવિકને જોઈને તેણે તરત ટાપ। હાથમાં લઈ સલામ કરી અને સૅમને જોઈ તરત શરમિંદા ખતી માં ફેરવી લીધું.
જિંગલની પાછળ પાછળ જ જબ ટ્રેટર આવતા હતેા. તેના દુર્ગુણેાની યાદીમાં ખીજી ગમે તેટલી ભીડ હરશે, પશુ પેાતાના મિત્ર અને સાથીમાં શ્રદ્ધા તથા આસક્તિના અભાવ શાખ્યાં જડે તેમ નહેાતાં. તેની સ્થિતિ તેા હજુય ચીંથરેહાલ તથા કંગાળ જ હતી. મિ૰ પિકવિકની તરફ જોઈ તેણે પણ નમ્રતાથી નમન કર્યું અને ભૂખમરામાંથી બચાવી લીધા બદલ તેમને કંઈક ધીમેથી ગણુગણી આભાર માનવા પ્રયત્ન કર્યાં.
મિ॰ પિકવિકે તરત જ તેને વચ્ચેથી જ પાછળ પાછળ આવવા કહ્યું, અને જિંગલને કંઈક આગળ લીધે.
રેકી, સૅમ સાથે
r
વાત' કરવા
૩૭૩