________________
સમને ધર્મોપદેશ
૩૭૧
પણ સાવચેત રહેવા આગ્રહ કર્યાં, અને હૃદયનું ધમંડ અને દંભનેા ત્યાગ કરવા ભલામણુ કરી. છેવટે પેાતાના જેવા માણસેાના દાખલાને ધ્રુવ-તારક તરીકે સ્વીકારી, આ વિષમ સંસારમાંથી હેમખેમ નીકળવાને એ જ એકમાત્ર માર્ગ છે, એમ કહી, તેમણે પેાતાનું લાંછ્યું વ્યાખ્યાન પૂરું કર્યું.
પણ પછી કંઈક યાદ આવવાથી તેમણે દારૂના વ્યસનના સદંતર ત્યાગ કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકયો. અને જ્ઞાન-જ્યાત જેમના અંતરમાં જળહળી રહી હાય, તેવા લેાકેા તે વસ્તુ આવશ્યકતા પડે ત્યારે ઘેાડી ઘણી ભલે પી લે, પણ તેથી કરીને અજ્ઞાન અંધકારમાં સબડતા સૅમ જેવા પામર લેાકેાએ એ વસ્તુ પીવી એ તે આત્મનાશ નેાતરવા ખરાખર છે, એવી ગંભીર ચેતવણી આપી. પછી વધુ વખત ટટાર ઊભા રહેવું અશકષ થઈ જતાં, લથડિયું ખાઈ, તેમણે ખુરશીની પીઠ પકડી લીધી અને પછી એક આંખ મીંચી ખીજી આંખ પૃષ્ઠ મટમટાવ્યા કરી. અર્થાત્ તે પછીની જે ઉપદેશ-ધારા તેમના મગજમાં ઊભરાતી હતી, તે બધી તેમણે પેાતાના અંતરમાં જ સમાવી રાખી.
મિસિસ વેલર તેા મિ॰ સ્ટિગિન્સના શબ્દે શબ્દે આંખેા રેલાવતાં જ રહ્યાં, તથા ઉપદેશ પૂરા થતાં ખેલ્યાં, “તું આ ઉપદેશથી બહુ લાભ ઉઠાવીશ, એવી હું આશા રાખું છું, સૅમ્યુએલ.
""
સૅમે જવાબ આપ્યા, “ મને પણ લાગે છે કે, જરૂર લાભ થશે.”
(C
""
તારા બાપુને પણ એથી લાભ થશે, એવી આશા રાખું છું.
‘આભાર, આભાર, મીઠડી; પણુ એ ઉપદેશ બાદ તારી પેાતાની તબિયત કેવી રહી છે, એ
તે
કહે. ’ “ ધત્ અવિશ્વાસુ, નાસ્તિક,” મિસિસ વેલર તહૂકમાં.
""
“ છેક જ અંધકારની ગર્તામાં સપડાયેલા, ” મિ॰ સ્ટિગિન્સ વદ્યા.
te
પછી વિદાય લેતી વખતે ડેાસા વેલરે સૅમને બાજુએ મેલાવીને કહ્યું, “ સૅની, પિયાનર, પિયાનર અજમાવી જો. ’
""