________________
સમને ધર્મોપદેશ
૩૬૭
જોડીને, તેમાં એક ખુરશી મૂકીને તેના ઉપર તેને બેસાડીને લાવ્યેા છું. પણુ જ્યાં જ્યાં રસ્તાના વળાંક આવ્યા, ત્યાં મેં ગાડી એવી ચલાવી છે કે, બે-ચાર વખત એનું લાલ નાક, અને ખુરસી સાથે એ આખા પેાતે,-રસ્તા ઉપર જ ઊલળી પડવાનાં થયાં હતાં. એટલું કહી એ ડેાસા પાછે ખડખડાટ હસવા માંડયો.
“ડાસા ફગફગ હસી પડવાની તમારી આ ટેવ સારી નથી.”
સારી નથી ખરું ? વાત ખરી છે. પણ જો મને આમ હસવાની ટેવ ન હોત, તે। તારી માને ગુસ્સાભર્યાં શબ્દો ખેલવાના કેટલેાય શ્વાસ બચી ગયે। હાત. પણ મને કેણુ જાણે હસવાના રાગ જ થઈ ગયા લાગે છે. અને કાઈક વખત હું હસી હસીને જ મરી જવાને। છું. તે બંને જણા હવે જે કમરામાં પેલાં ખે બેઠાં હતાં ત્યાં આવી પહોંચ્યા.
,,
(C
,,
સૅમે ત્યાં પહોંચી, માને અને પેલા પાદરીને વંદન કર્યાં. “ હું સૅમ્યુએલ, આ જગા તે બહુ ભૂંડી કહેવાય. વેલરે કહ્યું.
'
“ના, ના, એવું કંઈ નથી; એવું ખાસ છે કંઈ, પાદરી ખાવા?” જવાબમાં મિ॰ સ્ટિગિન્સે હાથ ઊંચા કર્યાં અને સાથે જ આંખા ઊંચી કરી, જેથી ધેાળા ભાગ અરે પીળેા ભાગ જ બહાર દેખાતા રહ્યો.
""
મિસિસ
ઃઃ
મા, આમને શું થઈ ગયું? તે કંઈ
બીમારી છે? ’
k
“ તને અહીં જોઈ ને એ ભલા માણુસને પારાવાર દુઃખ થાય છે, સૅમ્યુએલ. ’
“મેં તે જાણ્યું કે, આજે કાકડી ખાતી વખતે જોડે . પીપર લેવાનું ભૂલી ગયા હશે, એટલે તેમની આંખેા ચડી ગઈ છે. તેા સાહેબ, હવે નીચે ઠરતા થાએ; રાજાએ પેાતાના મિનિસ્ટરાને દારૂગાળાથી ઊંચે ઉડાડી દીધા પછી કહ્યું હતું તેમ, નીચે ઠરતા થવા માટે એક્સ્ટ્રા ચાર્જ નથી.”