________________
૩ર
પિકવિક ક્લબ
· ના, ના, કંપેટ કદી ન ખાશે।. ’ ‹ પણ હું પંદર વર્ષેથી નિયમિત રાજ રાતે કંપેટ જ ખાઉં છું. ‘ પશુ હવેથી નિયમની રીતે જ કંપેટ કદી ન ખાતા.' ‘*પેટ તે બહુ સારી ચીજ છે.' ‘ તમારે માટે સારી ચીજ નથી.' ‘ પણુ એટલા પૈસામાં એનાથી પેટ ભરાય તેવું ખીજા કશાથી ન ભરાય.’· પણુ તમને તેા કંપેટ ખાવા બદલ ઉપરથી પૈસા મળે તેાપણુ હવે ન ખાતા; નહીં તે। બહુ માંઘી પડી જશે,—છ મહિનામાં તે તમે ખતમ થઈ જશે!.' પેલા દરદી દાક્તરના માં સામું ઘેાડી વાર જોઈ રહ્યો, પછી ખેહ્કા, ‘દાક્તર, તમને ખાતરી છે કે કંપેટ ખાવાથી હું છ મહિનામાં ખતમ થઈ જઈશ?' જો હું ખાટા પદું તે મારે દાક્તરીથી હાથ ધેાઈ નાખવા. જો રાજ રાતના ચાર કંપેટ ખાવાથી હું છ મહિનામાં મરી જાઉં, તેા એકી સાથે હું કેટલી ખાઉં તે તરત જ મરી જાઉં ? ' · એ તે મને ખબર નથી.' · પણ અર્ધા ક્રાઉનની
'
> <
<
( અઢી શિલિંગની ) લઈને એકી સાથે ખાઉં તે મરી જ જાઉંને ?'
*
જરૂર !' ‘। ત્રણ શિલિંગની એકીસાથે ખાઉં તે તે ખસૂસ જ મરી જાઉંને? ’ ચાક્કસ !’
'
'
· બીજે જ દિવસે સવારે તેણે ત્રણ શિલિંગની પેટ મંગાવી, અને બધી જ ટાસ્ટ કરીને તે ખાઈ ગયેા. ત્યારબાદ બંદૂકની ગેાળી લમણામાં મારીને મરી
ગયે.’
""
**
શા માટે ભલા? મિ॰ પિકવિક્રે પૂછ્યું.
""
tr
“ પેાતાના સિદ્ધાંતને પુરવાર કરવા ખાતર કે, પાતે કંપેટ ખાધાથી મરી નથી ગયા, પણુ અંદૂકની ગેાળાથી જ મરી ગયા છે!’’
વાતમાં વખત ચાલ્યેા ગયા. પછી મિ॰ પિકવિક્રે સૅમને એક મેસીની એરડીમાં સૂવાની જગા ભાડે અપાવરાવી, અને રાકર પાસેથી પથારી ભાડે અપાવી. એ પથારી ઉપર સૅમ જ્યારે સૂઈ ગયા ત્યારે એટલી નિરાંતથી ઊંધવા લાગ્યા કે જાણે ત્રણ પેઢીથી તે એ જેલના જ રહેવાસી હાય.