________________
અદ્દભુત પ્રકાશની શોધને જન્મ
૩૪૧ પાંચ કે દશ મિનિટ બાદ તે પાછો આવ્યો અને બંનેને મેરીના બગીચામાં પેલા ઝાડ પાસે લઈ ગયો.
પણ ત્યાં જતાં જતાં મિ. પિકવિકે પાછું ફાનસ બહાર કાઢયું અને સેમે તરત તેમને ટોકયા, “સાહેબ આ માનવંત ફાનસ આજે આપણે બધાનું મોત બનવાનું છે. તમે આ ફાનસનું ફેકસ બરાબર પેલા મકાનની બારી ઉપર નાખ્યું છે, તે જોતા નથી ?”
મિ. પિકવિકે ગભરાઈને ફાનસનું મેં ફેરવી લીધું.
હવે બીજા ઘર ઉપર તેનું ફેકસ જાય છે, સાહેબ,” સંમે ઉતાવળે ઉતાવળે કહ્યું.
મિપિકવિક ગભરાઈને તેને બંધ કરવા ગયા.
“ભલા ભગવાન, હવે તબેલા ઉપર તેનું ફેકસ તમે નાખ્યું છે. તેને બંધ કરી દેને! નહીં તે હમણું પડેશીઓ અને તેમના ચાકર આપણને ચેર ધારી અહીં દેડી આવશે, તે વધારામાં.”
મિ. પિકવિકે મહાપરાણે હવે ફાનસનું ઢાંકણું નીચે પાડી દીધું. તરત જ ભીંત પાછળ કોઈનાં પગલાં સંભળાયાં. સેમે વિકલને કહ્યું, “તમે સાહેબ, હવે ભીંત ઉપર ઠેકડો મારે જેઉં; તમારાં બાનુ આવી પહોંચ્યાં.”
ઊભા રહો, ઊભા રહે. પહેલાં મને તેની સાથે વાત કરી લેવા દે.” મિ. પિકવિક બેલી ઊઠષા.
સેમ તરત નીચે નમે; મિ. પિકવિક તેની પીઠ ઉપર બેસી ગયા પછી સેમ ઊંચે થતાં મિ. પિકવિકે ભીંતની કારે પંજા ભીડાવી દીધા. પછી વિકલ અને સેમ બંનેએ મળીને તેમને પગ પકડીને થાય તેટલા ઊંચા કર્યા. એટલે તેમનાં ચશ્માં ભીંતની ધાર સુધી જઈ પહોંચ્યાં.
તરત જ મિ. પિકવિકે આરાબેલાને સંબોધીને કહેવા માંડયું, બીતી નહિ, મીઠડી; એ તે હું જ છું.”