________________
જેલ-મહેલમાં
૩૪૯
મિ॰ પિકવિકે હવે પેાતાને બેસવા માટે એક અલગ એરડી માગી. પેાતાને પૈસે માગી સગવડ ત્યાં મળે તેમ હતું.
મિ॰ પર્કરે આવીને મિ॰ પિકવિકને સમજાવવા માંડયા, અને દંડના પૈસા ભરી દઈ, અહીંથી જ ઘેર પાછા ફરવા વિનંતી કરી. પણ મિ॰ પિકવિક્રે બધા વિધિ પૂરા કરી, તરત આજે તે આજે જ ' દેવાળિયાઓની જેલમાં પહોંચી જવાને નિરધાર જાહેર કર્યાં, અને એ વિધિ જલદી પતવવામાં જ મદદ કરવાની મિ॰ પર્કરને વિનંતી કરી.
<
૨
મહુ
ફ્લીટ સ્ટ્રીટમાં આવેલી દેવાળિયાઓની જેલમાં પેસવાને! રસ્તે વિચિત્ર હતેા. જમીનની નીચે જ જાણે એક પછી એક દાદર ઊતરવાના હતા. તે જોઈ સૅમ ખેાલી ઊઠયેા, આ ખરું છે! કૂવામાં કૂવા કહે છે તે આનું નામ!”
ઃઃ
'
ટીમ શકર નામના કર્મચારી મિ॰ પિકવિક તથા સૅમને આગળ દારતા જતેા હતેા. મિ॰ પિકવિક અંધારિયાં અને ભેજવાળાં ધેાલકાંની પંક્તિએ જોઈ ખેાલી ઊઠયા, ખરે જ અહીં માણુસા રહે છે? '' * હા, હા; કેમ ન રહે? રહે છે એટલું જ નહિ પણુ મરતા સુધી રહે છે, વળી ! ”રાકરે જવાબ આપ્યા.
ઃઃ
પછી પાછા થાડા દાદર ચડીને તેએ ઉપર આવ્યા. અમુક જગ્યાએ ગયા પછી મિ॰ પિકવિકને એક કમરા ઉઘાડી આપવામાં આવ્યા. એ વાર્ડનને એરડા હતા, અને ત્યાં મિપિકવિકે રાત પૂરતા સૂઈ રહેવાનું હતું.
ઃઃ
સૅમે અંદર ખીજા માણસા જોઈ ને પૂછ્યું, “ અહીં આ ખીજા જે છે, તે બધા સગૃહસ્થા હશે, એમ માની લેવું જોઈએ, ખરુંને ?” હા હા, સગૃહસ્થા સિવાય ખીજા ક્રાઈમ અહીં આવી શકે નહિ. આ કંઈ જેલ નથી; ‘ નિવાસ ’ છે, અને અહીં રહેનાર બધાનું ખર્ચ હૅટેલની માફક ચૂકવાય છે. ’ રાકરે જવાબ આપ્યા.
Ο