________________
પિકવિક લખ
હા, ખરી વાત; કાઈ અદ્ભુત રીતે એકબીજાના જીવનમાં તે
જોડાવાના ’ તે। નહીં પણ મથડાવાના હતા, અને તે એક રાત પૂરી થાય ત્યાર પહેલાં જ.
૧૯૦
6
મિ॰ ટપમન, મિ॰ સ્નોડગ્રાસ તથા મિ॰ વિંકલ હજી આવી પહેાંચ્યા ન હતા. પૂછપરથી મિ॰ પિકવિકે એટલું જાણી લીધું.
ભાજન બાદ મિ॰ પિકવિક અને મિ॰ મૅગ્નસ અંગીકી પાસે વાતેા કરતા બેઠા હતા, તેવામાં મિ॰ મૅગ્નસે અચાનક મિ॰ પિકવિકને પૂછ્યું.
“ હું અહીં શા માટે આવ્યેા છું, તે તમે કલ્પી રાકેા છે, મિ॰પિકવિક ? ’’
“હું જરા પણ કલ્પી શકતા નથી, સાહેબ; પણ કાઈ ધંધારાજગાર અર્થે જ આવ્યા હશેા, એમ માની લઉં છું. ” મિ॰ પિકવિકે જવાબ આપ્યા.
ખેાટી વાત; પણ સાચી વાત કલ્પવા કાશિરા તે કરે!” “ના સાહેબ, હું કશી કલ્પના કરી શકતે નથી.
""
"C
""
તે હી-હી-હી, જરા હરખાઈને મ॰
મૈગ્નસે કહ્યું;
""
અહીં એક સુંદરી પાસે લગ્નનેા પ્રસ્તાવ રજૂ કરવા આવ્યા છું !
""
<<
""
શાબાશ, શાબાશ, અભિનંદન ! તમે જરૂર સફળ નીવડવાના, એ હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું, મિ૰પિકવિક તેમના ભલમનસાઈભર્યાં હાસ્ય સાથે ખેલ્યા.
<<
“ ખરે જ? તમે એવું ચાક્કસ માને છે? ''
<< ચાક્કસ જ વળી !”
te
તમે મશ્કરી તે નથી કરતાને?’’
ર
વાહ, એવી તે મશ્કરી હાતી હશે?'’
“ તે! હું તમને જરા મારી ગુપ્ત વાત કહી દઉ': એ સુંદરી
મારે એ પ્રસ્તાવ સ્વીકારવા આ હૉટેલમાં જ બહારગામથી આવીને