________________
કેસ ચાા
એકવચની પશુ હતા. વિધવાએ એવી દલીલ
૨૯૩
.
પશુ પરણતા પહેલાં કરીને મન સાથે નક્ક કરી લીધું કે, આપણે પણુ ‘ એકલા ' માણુસ ઉપર વિશ્વાસ મૂકવેા; કારણ એકલા ' એવા પેાતાના પતિએ પેાતાના નાજુક, વિશ્વાસુ હૃદયના પ્રેમ જીતવામાં સફળતા મેળવી હતી. આ પાટિયું લટકાવ્યાને થેાડા વખત પશુ નહીં ગયે! હાય તે આવા શિકાર શોધતા કરતા એ પગ ઉપર ચાલતા એક પુરુષ જેનેા ખાદ્ય દેખાવ જ માનવને હતેા, પણ ખરી રીતે જે એક પિશાચ હતા — તે ત્યાં આવ્યેા. તે માણુસનું નામ પિકવિક હતું – જે આ કેસમાં આરેાપી છે.”
-
સજ્જન હતા. તે ા હતા. આ
આ વખત દરમ્યાન જજ સ્ટેંટ્લેને ઝાકુંજ આવી ગયું હતું. પણ સારાંટ ખઝઝ ખેલતાં અચાનક થાભ્યા એટલે તે જાગી ઊઠયા. તેમણે તરત કલમ વડે કાગળ ઉપર કશું લખવા માંડયું —— જો કે કલમમાં શાહી જ રહી ન હતી · પણ તેમણે નૂરીને દેખાડવું જ રહ્યું કે પોતે ઊંઘતા ન હતા પણુ આંખા મીંચી, લક્ષ દઈને, બધું બરાબર સાંભળતા હતા. સારજંટ બઝઝે પાછું આગળ ચલાવ્યું – આ પિકવિક માણુસ વિષે હું વિશેષ કંઈ કહેવા માગતા નથી. એ માસમાં કહેવા જેવું પણ શું છે? અને તેની હૃદયહીનતા તથા ઈરાદાપૂર્વકની દુષ્ટતાનું કશું વર્ણન કરવું મને જરાય ન ગમે, અને મને ખાતરી છે કે, આપ લેાકેાને સાંભળવું પણ ભાગ્યે ગમે.
——
'
..
મિ॰ પિકવિક હવે પેાતાને ગુસ્સા રોકી શકયા નહિ. તે પેાતાના માથાને ઝટકા આપી, એકદમ ઊભા થવા ગયા, પણ મિ॰ પકરે તેમને ખેંચીને પાછા બેસાડી દીધા.
સારટ બઝઝે હવે પેાતાનું વક્તૃત્વ આગળ ચલાવ્યું — “જો એ પિકવિક માણસ આ અદાલતમાં હાજર હોય, ( અને મને કહેવામાં આવે છે કે તે હાજર છે જ) તે હું તેને સંભળાવવા માગું છું કે, તે એની ઇરાદાપૂર્વકની દુષ્ટતામાંથી થેાભી ગયા હાત, તેા સૌને માટે સારું થાત. અત્યારે જો કે, એ કંઈક જુદી જ ચેષ્ટાએ ધારણ કરીને