________________
કેસ ચાલ્યા
૩૦૭
ઉપરાંત તમે સાહેબ જોઈ શકે! છે કે, મારે કપાળમાં એવા કાચ નહીં પશુ માત્ર આંખા જ છે. ”
આ જવાબ જરા પણ ઉશ્કેરાયા વિના એવી સિફતથી તથા ભેાળપણુના દેખાવ સાથે આપવામાં આવ્યા હતા કે, બધા પ્રેક્ષકા ખડખડાટ હસી પડયા અને સારજંટ બઝઝ છેાભીલે પડી ગયે।. તેણે ડૉડસન અને ફ્ણ સાથે થેાડી ગુસપુસ કરી લઈને પૂછ્યું, “હવે મિ॰ વેલર, તમારી મરજી હેાય તે બીજા એક મુદ્દાને લગતા પ્રશ્ન પૂછું.
""
“ હા જી, તમારી મરજી હાય તે પૂછેા.
“ તમે એક રાતે નવેંખર મહિનામાં મિસિસ બાર્ડેલને ઘેર ગયા હતા, એ તમને યાદ છે? ’’
<<
""
બરાબર યાદ છે, સાહેબ. ”
tr
એમ તમને યાદ છે, કેમ? મને ખાતરી જ હતી કે તમારે મેએથી કશુંક અમે કઢાવી શકીશું જ. ' મિ॰ બક્કે હવે એવડા ધમંડ સાથે સૌ તરફ નજર કરતાં કહ્યું.
“ હું પણુ એમ જ માનતા હતા સાહેબ, કે તમે મારા મેાંમાંથી બધું જ કાઢી લેવાના છે. ”
એ જવાબથી પાછી પ્રેક્ષકૈામાં હસાહસ ફેલાઇ રહી.
66
ઠીક; તેા તમે મિસિસ ખાડૅલને ત્યાં વાતચીત કરવા ગયા હતા, નહીં ?” અઝઝે પૂછ્યું.
“હું ભાડું ચૂકવવા ગયેા હતેા, સાહેબ; પણુ ત્યારે આ દાવા અંગે વાત નીકળી હતી, ખરી. ’
આ દાવા અંગે કંઈ
(6
તે। શી વાત નીકળી હતી, તે ભલા થઈને કહેશે ? '’ “ અરે મારી જિંદગાનીની પૂરેપૂરી ખુશીથી કહી દઉં, સાહેબ; થેાડીણી નકામી વાતા થયા પછી, હમણાં અહીં જુબાની આપી ગયેલી. સદ્ગુણી ખાઈ એ મિ॰ ડૅડસન અને ફ્ગની ભલમનસાઈનાં ખૂબ ખૂબ વખાણુ કરવા મંડી ગઈ. '