________________
પિકવિક લખ
“ તમને જ્યારે નાકરીમાં રાખવામાં આવ્યા તે સવારે કંઈ પ્રસંગ બન્યા હેાવાનું તમને યાદ છે?'' સારજંટ અઝઝે પૂછ્યું. 39 હા જી.
66
૩૦૬
,,
“ તા. ભલા થઈ તે એ પ્રસંગની વાત નૂરીને કહી સંભળાવા.’ “ મને તે દિવસે નવાં કપડાં પહેરવા મળ્યાં હતાં, અને મારી જિંદગીમાં એ ખાસ અનેાખા પ્રસંગ હતા, જૂરીના સાહેબે. ચારે બાજુ એ જવાબથી હસવાનું મેાજું ફરી વળ્યું. જજે ગુસ્સે થઈને કહ્યું, “ સાવધાન ! ’
r
,,
· મિ॰ પિકવિક પણુ તે વખતે મને નવાં કપડાંની બાબતમાં સાવધાન રહેવા જ જણુાવ્યું હતું, માય લૉર્ડ. ” સમે જવાબ આપ્યા. જજ ગુસ્સે થઈ સૅમ તરફ્ બે મિનિટ જોરથી તાકી રહ્યા. પણ પેલાના માં ઉપર એવી નિર્દેષતા, ભેાળાપણું તથા ગંભીરતા છવાઈ રહેલાં હતાં કે, તેમનાથી કશું કહી શકાયું નહિ. પછી સારજંટ બઝઝે આગળ ચલાવ્યું –
-----
""
*
“ તેા, મિ॰ વેલર, તમે એમ કહેવા માગેા છે કે, તમે મિસિસ આર્ડેલને આરાપીના હાથમાં બેભાન થઈને પડેલાં જોયાં નહેાતાં ? ’’ કથ્થુંય જોયું નહાતું; કારણુ કે હું ઓસરીમાં ઊભા હતા અને મને ખેલાવે ત્યારે જ મારે અંદર જવાનું હાય — અંદર કાઈ ખાતુ હાય ત્યારે તે ખાસ. તમે પેતે પણુ મને એવી જ સલાહ
આપેા, એમ હું ખાતરીથી માનું છું, સાહેબ. ’’
<<
<<
>>
કલમ
જુએ ધ્યાન આપે, ” બઝઝે સૅમને ગભરાવવા ખડિયામાં એાળી લખી લેવા તૈયારી રાખીને પૂછ્યું, “ તમે એમ કહેવા માગેા છે કે, તમે એસરીમાં હતા છતાં શું બની રહ્યું હતું, તે જોતા નહાતા? તમારે એક જોડ આંખા છે કે નહીં ?
,,
(c
મારે પૂરી એક જોડ આંખેા છે, સાહેબ. પરંતુ મારી એ આંખા વીસ લાખ ગણું મારું જોનાર સૂક્ષ્મદર્શક કાચ હાત તાપણુ બંધ બારણાની આરપાર શી રીતે જોઈ શકે તે મને સમજાતું નથી.