________________
સૅમની કામગીરી
૩૨૯
ઘણી કઢંગી પરિસ્થિતિમાં નાખતા જાઓ છે; અને તે પણ જ્યારે પેાતાના સિદ્ધાંતને ખાતર મારા ગવર્નર બધું જતું કરવા તૈયાર થયા છે ત્યારે.
""
k
ઠીક, ભાઈ, ઠીક; તારા શેઠ માટેની તારી વફાદારી હું સમજું છું, અને તારા શેઠને ચિંતા થાય તેવું કંઈક મેં કર્યું છે, તે હું કબૂલ કરું છું. પરંતુ તે વિષે તને મારે જે કંઈ વિશેષ કહેવાનું છે, તે હું સવારે જ કહીશ. અત્યારે તે હું પથારીમાંથી નીકળ્યા છું, એટલે ટાઢે ધ્રૂજવા લાગ્યા છું. તું પણ નિરાંતે જઈને સૂઈ જા.
,,
“હું બહુ દિલગીર છું.
<<
‘શું તું સૂવા માગતેા નથી ?”
(6
ના; મારાથી સૂઈ શકાય તેમ નથી.”
23
r
પણ શું તું અત્યારે જ પાછા ફરવા માગે છે? ’
""
એ તે! તમારી મરજી એવી જ હાય તેા; ખાકી, મારા ગવર્નરના તાકીદના હુકમ એવેા છે કે, તમને પાછા તેમની પાસે લઈ જતા સુધી મારે એક મિનિટ પણુ વીલા ન મૂકવા.”
“ના, ના, મારે હજુ અહીં બે કે તેમ છે; ઉપરાંત એક યુવતીની મુલાકાત તારી જ મદદની ધણી જરૂર પડે તેમ છે, જ વધુ રોકવા ઇચ્છું છું.”
ત્રણુ દિવસ રાકાવું પડે મેળવવાના પ્રયત્નમાં મતે એટલે હું તને પણુ અહીં
પણ એ બધાના જવાબમાં સઁમે ડાકું હલાવીને એટલું જ કહ્યું, “એ બની શકે તેમ નથી.
,,
પછી મિ॰ વિકલે ડાઉલર સાથે થયેલી પેાતાની મુલાકાતનું વિગતે વર્ણન કરી બતાવ્યું, ત્યારે સૅમ કંઈક ઢીલા પડવા લાગ્યા. છેવટે બંને વચ્ચે સમાધાનના કરાર થયા, જેમાં નીચેની શરતેને સમાવેશ થતા હતા -
-
સૅમ આ એરડામાંથી અત્યારે બહાર નીકળે, પણુ એ શરતે કે ખારાને બહારથી તાળું મારે અને કૂંચી સાથે લઈ જાય. જોકે