________________
પિકવિક ક્લબ
પણ મિ॰ વિકલ આ બધું સમજ્યા એટલે તરત બહાદુરી, ખેલિદેલીના, તુમાખીના, અને માફી આપવાના ભાવ એક પછી એક ધારણુ કરી, છેવટે બહુ વારે તે શાંત થયા; અને આમ બંને કાયર પુરુષા હાથ મિલાવી, રાત પૂરતા છૂટા પડયા.
૩૨૮
૩૯
સૅમની કામગીરી
રાતના સાડા બાર વાગે મિ॰ વિકલ પહેલી ઊંધની મેાજ માણી રહ્યા હતા, તેવામાં જ તેમના કમરાને બારણે જોરદાર ટકારા પડેપો. એ ટકારાનું જોર એટલું અસાધારણુ રીતે વધવા લાગ્યું કે, મિ વિંકલને ઊંધમાંથી જાગવું પડયું અને બારણું ઉઘાડવું પડયું.
બહાર વેઈટરને લઈને સૅમ ઊભા હતા. બારણું ઊધડયું એટલે તરત સૅમ અંદર પેસી ગયા. તેણે બારણું બંધ કરી, ચાવી લગાવી દીધી. પછી એ ચાવી કાઢીને પેાતાના ખીસામાં મૂકી દીધી. આટલું કર્યાં બાદ તે મિ॰ વિંકલને પગથી માથા સુધી નીરખતા ઊભા રહ્યો. આના શે! અર્થ છે? અબઘડી મારા કમરામાંથી નીકળી જા,
""
""
મિ॰ વિંકલે ગુસ્સે થઈને કહ્યું.
<<
હું આ કમરામાંથી તમે જે મિનિટે નીકળશેા તે મિનિટે જ નીકળવાના ઇરાદા રાખું છું; અલબત્ત, તમને મારી પીઠ ઉપર નાખીને મારે બહાર નીકળવું પડશે, તે! તમારાથી મારા ડેાકાપૂર બહાર વહેલા નીકળ્યા હોઈશ એટલેા અપવાદ ગણવા.” એટલું કહી સૈમ પેાતાના ઢીંચણુ ઉપર એ હાથ મૂકી મિ॰ વિંકલની સામું જોવા લાગ્યા.
ઃઃ
તમે બહુ
પછી ઘેાડી વાર બાદ તેણે પાછું શરૂ કર્યું : મળતાવડા સ્વભાવના છે, એટલે મને છેલ્લી હદે જવાની ફરજ નહિ પાડે। એમ હું માનું છું. પરંતુ તમે તમારી કામગીરીથી મારા ગવર્નરને