________________
કેસ ચાયા
૩૦૫
માણુસને પકડી લાવવા હુકમ કર્યાં, પરંતુ, જે કાઈ ખેલ્યું હતું તે હાથમાં ન આવ્યું, એટલે ધાંધલ ઘેાડું શમ્યા બાદ, જજે સૅમને જ પૂછ્યું : “ એ કાણુ ખેલ્યું હતું, તે તમે કહી શકે! છે?”
k
“ એ મારા બાપુ હશે, એવા મને પાકા વહેમ જાય છે, માય લાર્ડ.
,,
**
તમે એમને અહીં અદાલતમાં જોઈ શકેા છે? ’
“ના, માય લૉર્ડ; મને જરા પણુ દેખાતા નથી, ’” સઁમે અદાલતના છાપરામાંથી ટિંગાવેલા ફાનસ તરફ જોઈને જવાબ આપ્યા. જો તમે તેમને દેખાડી આપ્યા હાત, તે હું જરૂર તેમને
""
સજા કરત.
સૅમે નીચા નમીને એ વાતના સ્વીકારસૂચક નમન કર્યું અને પછી સારટ બઝફજી તરફ નજર કરી.
cr
‘હવે, મિ॰ વેલર, ’’ સારજટે કહ્યું.
k
“ હવે, સાહેબ, ” સૅમે જવાબ આપ્યા.
*
તમે મિ॰ પિકવિકની નોકરીમાં છે, ખરું ને? જો હા, તેા મેલી નાખવા મહેરબાની કરા, જલદી. ’’
("
“મારે ખેાલી જ નાખવું છે, સાહેબ; હું એ સગૃહસ્થની નારીમાં છું, અને તે બહુ સારી નેાકરી છે, સાહેબ.
""
“ બહુ સારી જ હશે ! કામકાજ નહીં, અને મળતર વધારે, ખરું ને ? ’ઝં
tr
ઘણું મળતર, સાહેબ; પેલા સૈનિકને જ્યારે ત્રણસેા પચાસ *ટકાની સજા થઈ ત્યારે તેણે કહ્યું હતું તેમ.
""
cr
તમારે કાઈ સૈનિકે શું કહ્યું હતું તે કહી બતાવવાની જરૂર નથી; એ જીમાની ન કહેવાય,” જજે કહ્યું.
(c
બહુ સારું, માય લૉર્ડ, હવે કાઈએ કહેલું કશું જ નહિ ખેલું. ' પિ. – ૨૦
""